દાડમ ગુલાબ રવા નો શિરો (Pomegranate rose rava shira recipe in gu

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#સપ્ટેમ્બર
#માય ફસ્ટ રેસીપી
કોઈ પણ કાર્યની શરૂઆતમાં આપણા ઘરમાં મીઠું બનતું હોય છે તો આજે મેં આપણા ગ્રુપના મિત્રો સાથે મેં સપ્ટેમ્બર માસની પ્રથમ રેસીપી તરીકે અને મારી ગૃપની પ્રથમ રેસીપી તરીકે આ શીરાને પસંદ કર્યો છે , દાડમ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હાલના સમયને ધ્યાનમાં રાખીને મેં આ શીરા સાથે આ ફેરફાર કર્યા છે, હું આશા રાખું છું કે તમને બધાને આ ગમશે તો ચાલો શ્રી ગણેશ કરીએ🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૧ વાટકીઝીણો રવો
  2. અને ૧/૨ વાટકી દાડમનો રસ
  3. ૧/૨ વાડકીરોજનો સીરપ
  4. ૧/૨ વાડકીખાંડ
  5. ૪ ચમચીઘી
  6. ૫ નંગકાજુ
  7. ૧૦ નંગ ચારોળી
  8. ૧૦ નંગ સૂકી દ્રાક્ષ
  9. ૫ નંગબદામ
  10. ૨ ચમચીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચાર ચમચી ઘી લઈને એક ગરમ પેનમાં મેવા ને સાતરી લેવા, ત્યારબાદ એ ગી માં રવો બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવો. દાડમ ને જ્યુસ મશીનમાં ક્રસ કરી ગરણી થી ગાળી લેવું.

  2. 2

    રવો બ્રાઉન થઇ ગયો છે હવે એમાં રવાના માપની વાટકી ના માપસર ની અઢી વાટકી દાડમનો રસ ઉમેરો, અને રોજ નો સીરપ ઉમેરી દેવો તેને વારંવાર હલાવતા રહેવું.

  3. 3

    હવે દાડમ અને રોજનું સીરપ ગયું હોવાથી એમાં ખાંડનું પ્રમાણ ઓછું આવશે જે આપણી હેલ્થ માટે પણ સારું છે અને દાડમનો રસ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

  4. 4

    ત્યાર બાદ એમાં મેવા, ઈલાયચી પાઉડર, દાડમના દાણા ઉમેરીને એને હલાવો પછી એને સર્વ કરો.

  5. 5

    આપણો રોજ અને દાડમના રસ નો શીરો તૈયાર થઇ ચૂક્યો છે એ ખૂબ જ હેલ્ધી હોય છે, અને ટેસ્ટી પણ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes