મમરા ની ભેળ (Mamara Bhel Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#NFR
ગેસ ઉપર કૂક કર્યા વિના ની સામગ્રીઓ થી બનતી આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભેળ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ટ્રાય કરજો. 🙂
મમરા ની ભેળ (Mamara Bhel Recipe In Gujarati)
#NFR
ગેસ ઉપર કૂક કર્યા વિના ની સામગ્રીઓ થી બનતી આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભેળ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ટ્રાય કરજો. 🙂
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ દાણા પલાળો, ડુંગળી અને ધાણા ભાજી સુધારી લો.મગ આગલા દિવસે પલાળી બાંધી દો એટલે ફણગા ફૂટી જાય. એક મોટા વાસણમાં મમરા, શીંગ દાણા, ફણગાવેલા મગ, નાની ગોળી, ડુંગળી, ત્રણેય ચટણીઓ, લાલ મરચું પાઉડર અને મીઠું નાંખી,ધાણા ભાજી છાંટી ભેળ તૈયાર કરો. દાડમ હોય તો તે પણ નાખી શકાય.
- 2
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભેળ ડુંગળી અને ધાણા ભાજી છાંટી પીરસો અને જમો. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્ફડ ટામેટાં (Stuffed Tomato Recipe In Gujarati)
#NFR ગેસ ઉપર કૂક કર્યા વિના ના આ સ્ટફડ ટામેટાં ટેસ્ટી અને હેલ્ધી છે. Bhavnaben Adhiya -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ આ ઉપવાસ નાં મહીના માં ફરાળી ભેળ મેં ટ્રાય કરી,બહુ ટેસ્ટી બની,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
આજે મેં બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળ બનાવી છે. જે ઘરમા મળતી વસ્તુઓ થી બની જાય છે. આ ચટપટી ભેળ તમે પણ જરૂર ટ્રાય કરજો.#NFR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ફણગાવેલા મગ ની ભેળ (Sprouted Moong Bhel Recipe In Gujarati)
#GA4 #Week26 #Bhel આ ભેળ જલદી તૈયાર થઈ જાય છે તેમજ પૌષ્ટિક પણ છે. Nidhi Popat -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
ગ્રીન ભેળ (Green Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આ રેસિપી મેં મારી મોટી બહેન પાસે થી શીખી છે. મારા ઘર માં બધાં ની આ પ્રિય વાનગી છે. આપડે રોજબરોજ જે ભેળ ખાતાં હોઈએ તેના કરતાં આ થોડું હેલ્થી અને કંઇક જુદું છે .. તમે ચોક્કસ થી બનાવી શકો છો. બનાવવામાં સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી એવી આ ગ્રીન ભેળ બનાવીએ. Urvee Sodha -
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ચણા મમરા ની ભેળ (Chana Mamra Bhel Recipe in Gujarati)
#GA4#Week26#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26#Bhelreceip#WD આજે વિમેન્સ ડે બધી બહેનો ને હેપી વિમેન્સ ડે 🤝 આજે મેં બહેનો ની મોસ્ટ ફેવરીટ ભેળ બનાવી વિમેન્સ ડે સેલિબ્રેટ કર્યો ,સાથે ગ્રેપસ ખાવાથી મોઢાં માં રસ ના ફૂવારા છુટયા 😋 Bhavnaben Adhiya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.જે આપણા ઘરના કિચન માં પણ આપણે બનાવીએ છીએ આજે મે પણ ભેળ બનાવી છે જે એક નવીન વાનગી પણ બની જાય છે અને લગભગ બધાને પસંદ હોય છે.સ્વાદ મુજબ ખાટી મીઠી અને તીખી ચટપટી વાનગી એક સારો ઓપ્શન છે. khyati rughani -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
ટામેટા મમરા ની સુકી ભેળ (Tomato Mamara Suki Bhel Recipe In Gujarati)
#LB નાના મોટા બધા ને મોમા પાણી આવી જાય ભેળ નુ નામ સંભાડતા.આજે મેં નાસ્તા માં ટામેટાં મમરા ની સુકી ભેળ બનાવી. Harsha Gohil -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
-
મખાના ભેળ (Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK26આ રેસીપી એકદમ હેલ્ધી છે...પ્રોટીન થી ભરપૂર એવા મખાના ની ભેળ ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે... rachna -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ત્રણ જાત ની ચટણી તૈયાર હોય તો ઝડપથી બની જાય છે આ ભેળ ,તો ચાલો જોઈએ આ રેસિપી બનાવવાની રીત, Sunita Ved -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ ખૂબ જલ્દીથી બની જાય અને ચટપટી વાનગી છે. સુકી ભેળ પણ બનતી હોય છે મેં આજે બધી ચટણી નાખીને મસ્ત ચટપટી ભેળ બનાવી છે.અને ખાવામાં પણ ખૂબ હલકી છે. મેં અહીં આજે ભેળ સાથે પાણીપુરી અને ચટણી પૂરી પણ બનાવ્યા છે. ખજૂર આમલીની ચટણી હું બનાવીને ફ્રીઝમાં ૨-૩ મહિના માટે રાખું છું જેથી આજે મેં ની રેસીપી મૂકી નથી.#GA4#Week26 Chandni Kevin Bhavsar -
મમરા ની ચટપટી ભેળ (Mamra Chatpati Bhel Recipe In Gujarati)
#GA4,#Week26#મમરાની ચટપટી ભેળ જે નાના-મોટા સૌને ભાવે તેવી Sonal Doshi -
ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
#GA4#week26ભેળ નું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય ને????ઉપવાસ માં પણ ભેળ મળી જાય તો કેવી મજા પડી જાય ને!!!!આ ફરાળી ભેળ બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ ચટપટી લાગે છે. Sachi Sanket Naik -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
ભેળ રોટી (Bhel Roti Recipe In Gujarati)
#GA4#week22આ એક કચ્છ ની ફેમસ વેરાયટી છે.કચ્છી દાબેલી ની જેમ જ પ્રખ્યાત છે.કચ્છ માં એને અમીરી રોટી કેવા માં આવે છે.ઘની જગ્યાએ એને ભેળ વાડી રોટી પણ કેવા માં આવે છે. chandani morbiya -
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni -
મમરાની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભાવતી એવી ખૂબ જ ટેસ્ટી તમારા માટે હું આવું છું મમરાની ભેળ Sonal Doshi -
મમરા ની ભેળ(bhel recipe in gujarati)
#ફટાફટ ઝટપટ રેસિપી.મમરાની ભેળ ખુબ જ સરસ લાગે.ને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જતી રેસિપી છે..ને ખાવાથી ખૂબ જ સરસ સારી લાગે છે. SNeha Barot -
મઠ ભેળ (Math Bhel Recipe In Gujarati)
મઠ ભેળમને બધી પ્રકારની ભેળ ગમે છે તો આજે મેં ઉગાડેલા મઠ ની ભેળ બનાવી છે.મેં એને થોડી સિજાવી લીધી છે.પછી ભેળ બનાવી છે.તમે સવ ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે. ચટપટી લાગે છે Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16274789
ટિપ્પણીઓ (4)