ભાખરી ચુરમા લાડુ(Churma Laddu Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

આજે સંકષટી ચોથ છે તો ગણેશ જી ને ધરાવા લાડુ તો કરયેજ એટલે#ફટાફટ લાડુ બનાવી દીધા🙏🙏 #ફટાફટ

ભાખરી ચુરમા લાડુ(Churma Laddu Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

આજે સંકષટી ચોથ છે તો ગણેશ જી ને ધરાવા લાડુ તો કરયેજ એટલે#ફટાફટ લાડુ બનાવી દીધા🙏🙏 #ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનટ
4 જન
  1. 1 કપઘઊ નો કકરો લોટ
  2. 1/2 કપછીણેલો ગોળ
  3. 2 કપઘી
  4. 2 ચમચીતલ
  5. 1/4 ચમચી જાયફર
  6. 2 ચમચીઈલાઈચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20મીનટ
  1. 1

    લોટ મા ઘી નાખી મસડી ગરમ પાણી અે લોટ કઠન બાંધી ભાખરી શેકીલો

  2. 2

    ઠંડી પાડી ભૂકો કરી ચારણી થી ચાણી લો

  3. 3

    તેમા જાયફર પાઉડર,ઈલાઈચી પાઉડર,તલ એડ કરો

  4. 4

    ગોળ ઘી નો પાયો કરો

  5. 5

    તે ચુરમા પર રેડી મીકસ કરી ફટાફટ મોલ્ડ થી લાડૂ બનાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes