ચણાના લોટ ના ખમણ (બેસન ના ખમણ)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

Weekend chef

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ બેસન
  2. ૧ ચમચીલીંબુ ના ફૂલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૩-૪ ચમચીખાંડ
  5. ૧ ચમચીખાવા નો સોડા
  6. વગાર માટે
  7. ૧ ચમચીરાઈ
  8. મીઠા લીમડા ના પાન
  9. લીલું મરચું ઝીણું સમારેલું
  10. ૧ ચમચીતલ
  11. /૪ ચમચી હિંગ
  12. પાણી ખીરું બનાવવા માટે
  13. ૧ /૨ ચમચો તેલ
  14. કોથમીર ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન,લીંબુ ના ફૂલ,ખાંડ,મીઠું એક પ્લેટ માં લો.

  2. 2

    બધું મિક્સ કરી પાણી નાખી ખીરું તૈયાર કરવું.

  3. 3

    સ્ટીમર માં પાણી નાખી ને ગરમ થવા દેવું.પ્લેટ ને ગ્રીસ કરવી.ખીરા માં સોડા અને તેલ નાખી ફીણવું.પછી ગ્રીસ કરેલી પ્લેટ માં ખીરું નાખી ને સ્ટીમર માં પ્લેટ મૂકી ૫ મિનિટ સ્ટીમ કરવું.

  4. 4

    સ્ટીમ કર્યા પછી પ્લેટ બાર કાઢી ને ઠંડુ કરવું.

  5. 5

    પછી તેના ચોસલા પાડવા.વગારીયા માં તેલ નાખી તેમાં રાઈ અને હિંગ નાખવા.રાઈ ફૂટે એટલે તેમાં તલ,લીલું મરચું,લીમડા ના પાન નાખી ને વગાર તૈયાર કરવો.

  6. 6

    ખમણ પર કોથમીર થી ગાર્નિશ કરી તેની ઉપર વગાર નાખવો.

  7. 7

    તૈયાર છે ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ

Similar Recipes