ખાંડવી (Instant khandavi in gujarati)

Dhara Taank
Dhara Taank @DharaTaank
Viramgam

#માઇઇબુક #પોસ્ટ૪ #cookpadindia મિત્રો ખાંડવી તો સૌના ઘરે બનતી જ હશે પણ તેમાં સમય બઉ લાગે અને મહેનત પણ તો તેનું સોલ્યુશન આજ હું લઈ ને આવી છું જે મને મારા મિત્ર એ સિખડ્યું છે.

ખાંડવી (Instant khandavi in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક #પોસ્ટ૪ #cookpadindia મિત્રો ખાંડવી તો સૌના ઘરે બનતી જ હશે પણ તેમાં સમય બઉ લાગે અને મહેનત પણ તો તેનું સોલ્યુશન આજ હું લઈ ને આવી છું જે મને મારા મિત્ર એ સિખડ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૧ કપબેસન
  2. ૨ કપછાસ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ચપટીહિંગ
  5. ચપટીહળદર
  6. ૩ ચમચીતેલ
  7. ૧ ચમચીરાઈ જીરું મેથી
  8. ૫-૭ નંગ મીઠા લીમડા ના પાન
  9. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બેસન અને છાસ ને મિક્સ કરી મીઠું હળદર નાખી સરસ ઘોલ બનાવો.

  2. 2

    આ ધોલ ને ઢોકળા મૂકીએ તેમ થાળી માં થોડું પાતળું લયેર થાય એમ પથરી ઢોકળીયામાં સ્ટીમ કરવા મૂકો માત્ર ૫ મિનિટ માટેજ સ્ટિમ થવા દો.

  3. 3

    ત્યારબાદ તેના ચાકુ ની મદદ થી કટકા કરી રોલ કરી દો. વઘાર માટે એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું મેથી હિંગ મીઠા લીમડા ના પાન નાખી. ખાંડવી રોલ પર વઘાર રેડી દો. મિત્રો તૈયાર છે એકદમ સરળ ખાંડવી.🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Taank
Dhara Taank @DharaTaank
પર
Viramgam

Similar Recipes