(ઇમ્યુનિટી બુસ્ટર.)(immunity booster recipe in gujarati)

💐 વીક-એન્ડ રેસીપી નંબર 2
💐 રેસીપી નંબર 63.
હમણાં કરોના મહામારીનો કપરો કાળ ચાલે છે .તો તેમાં સૌએ પોતપોતાનું રક્ષણ કરવું જરૂરી છે. અને એટલા માટે શરીરમાં ઇમ્યુનિટી વધે ,તે માટે દરેકે શરીરમાં જરૂરી એવી સુરક્ષા થાય ,તેવી વસ્તુ એટલે કે ઉકાળો, અને આ સુરક્ષા કવચ દૂધ ,દિવસમાં બે વાર સવાર અને રાત્રી લેવાથી ઇમ્યુનિટી વધે છે.
(ઇમ્યુનિટી બુસ્ટર.)(immunity booster recipe in gujarati)
💐 વીક-એન્ડ રેસીપી નંબર 2
💐 રેસીપી નંબર 63.
હમણાં કરોના મહામારીનો કપરો કાળ ચાલે છે .તો તેમાં સૌએ પોતપોતાનું રક્ષણ કરવું જરૂરી છે. અને એટલા માટે શરીરમાં ઇમ્યુનિટી વધે ,તે માટે દરેકે શરીરમાં જરૂરી એવી સુરક્ષા થાય ,તેવી વસ્તુ એટલે કે ઉકાળો, અને આ સુરક્ષા કવચ દૂધ ,દિવસમાં બે વાર સવાર અને રાત્રી લેવાથી ઇમ્યુનિટી વધે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પહેલા દૂધ લેવું,અને ગેસ ઉપર મૂકવું. પછી તરત જ દૂધમાં પહેલા પીપરીમૂળ અને શુંઠ નાખવા.કારણ કે ગરમ દૂધમાં નાખવાથી ગઠ્ઠા પડી જશે.એટલે કે લમ્સ પડી જાય. પછી હળદર નાંખવી.અને જરૂર મુજબ સાકર નાખવી પછી.દૂધ ધીરા તાપે ૫ થી ૭ મિનિટ ઉકાળવું બોઈલ કરવુ.
- 2
બંને ખાલી કપ માં એક એક ચમચી ઘી નાખવું.ઘી optional છે. પસંદ ન હોય અને ન નાખો તો પણ ચાલે. અને ghee નાખેલા કપ માં દૂધ કાઢી લેવું.અને ગરમ ગરમ સર્વ કરવું. અને ગરમ ગરમ ઉપયોગમાં લેવું.
- 3
★શુંઠ થી શરીરમાં શક્તિ આવે છે ગરમી પેદા થાય છે અને કરોના વાયરસ સાથે લડવાની શક્તિ મળે છે તથા શરદી અને કફ માટે સૌથી બેસ્ટ ઉપાય શુંઠ છે.★ પીપરીમૂળ શરીરમાં દરેક અંગોને મજબૂત કરે છે અને મગજને પણ સ્ટ્રોંગ બનાવે છે અને શરીરમાં શક્તિવર્ધક છે★ હળદર એન્ટિસેપ્ટિક છે અને તે ગળામાં થતી કોઈપણ તકલીફ હળદર મીઠા ના પાણીના કોગળા કરવાથી દૂર થાય છે. અને હળદર શક્તિવર્ધક છે
- 4
ગાયનું ઘી શરીર માટે સૌથી બેસ્ટ છે અને શરીરના દરેક અંગોને ખૂબ શક્તિ આપે છે અને ગળામાં રાહત આપે છે
- 5
દરેક વ્યક્તિ સુરક્ષા કવચ દૂધ જરૂર લેવું જોઈએ. અને તેમાં વપરાતી દરેક વસ્તુમાં શરીરની અનુકૂળતા પ્રમાણે વધારો ઘટાડો કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇમ્યુનિટી બુસ્ટર લાડુ (Immunity Booster Ladoo Recipe in Gujarati)
#cookpad Gujarati.# ઇમ્યુનિટી બુસ્ટર બોલકરોનાના બે વેવ્સ આવીને ગયા એટલે આપણને લાગ્યું કે આપણે કરોના માંથી બહાર આવી ગયા છીએ. પરંતુ પાછું ત્રીજું વેવ્સ ચાલુ થઈ ગયું છે . મુંબઈમાં આજે1700 thi 2000કેસ આવી ગયા છે . વાલકેશ્વર માં 17 થી 20 બિલ્ડીંગ સીલ થઈ ગયા છો. એટલે પાછું આપણે આપણી ઇમ્યુનિટી વધારવાની ચાલુ કરવી પડશે.માટે મેં આજે shoot અને હળદરના ઇમ્યુનિટી બુસ્ટર બોલ બનાવ્યા છે એટલે કે નાની લાડુડી બનાવી છે જે દિવસમાં બેથી ત્રણ વખત દિવસમાં ખાઈ શકાય છે તેનાથી શરદી કફ દૂર થાય છે અને શરીરમાં ઈમ્યુનીટી વધે છે. Jyoti Shah -
શક્તિવર્ધક ગોળી (Immunity Booster Goli Recipe In Gujarati)
સૂંઠ અને પીપરીમૂળ ની ગોળીઓ બનાવતા હોય છે પરંતુ જો તેની સાથે આંબળાનો પાઉડર મિક્સ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો આ કોરોના કાળમાં વધારે ઇમ્યુનિટી મેળવી શકાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે . સાથે ઇમ્યુનિટી પણ વધે છે. Shilpa Kikani 1 -
ઇમ્યુનિટી બુસ્ટર કાવો(Immunity booster kawo recipe in Gujarati)
#MW1.#Kavo#Post 3રેસીપી નંબર ૧૨૧..અત્યારે કરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે .અને આવા સમયમાં પોતાને બચાવવા માટે, અને કરોના ની સામે ફાઈટ આપવા માટે ,આપણા જ રસોડાની વસ્તુઓ નો કાવો બનાવી, અને રોજ બે વાર પીવાથી રોગ સામે લડવાની શક્તિ મળે છે. અને શરીરમાં ઈમ્યુનિટી માં વધારો થાય છે. Jyoti Shah -
ઇમ્યુનિટી બુસ્ટર/ ઉકાળો (immunity booster/kada recipe in Gujarat
#સુપરશેફ૩#કોરોના નો કહેર વધતો જાય છે તેથી હું આજે તમારી સાથે ઉકાળા ની રેસિપી શેર કરું છું. બધી જ વસ્તુ આપણા ઘરમાં મળી જાય છે તેવી જ છે.જે હું રોજ બનાવું છું અને અમે રાત્રે સુતા પહેલા બધા જ લઈએ છીએ ઉકાળો શરદી ખાસી માટે તો અસરકારક છે જ પણ સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર ને પણ વધારે છે Hetal Vithlani -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઆ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં તાજગી અનુભવાય છે આ ઉકાળો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે આ ઉકાળો દિવસમાં એકવાર સેવન કરવું બહુ જ જરૂરી છે Falguni Shah -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara
#Immunityકોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ગુંદર પાક(Gundar Pak Recipe in Gujarati)
#MW1# શિયાળુ પાક# ગુંદરની પેદ.# post 1Recipe no 119શિયાળામાં શક્તિવર્ધક વસાણા યુક્ત ગુંદર બદામ અને ઘી ની વસ્તુ ખાવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે ગુંદરની પેદ ખાવાથી કમરનો દુખાવો અને શરીરના દરેક સાંધા અને અવયવોને રાહત મળે છે અને શરીરમાં શક્તિ મળે છે માટે આજે મેં ગુંદરયુ બનાવ્યું છે. Jyoti Shah -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityગ્રીનટી લીંબુ થી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આદુ થી કફ માં ફાયદો થાય છે. Archana Parmar -
ઇમ્યુનિટી બુસ્ટર બોલ્સ (Immunity Booster Balls Recipe In Gujarati)
#Immunityવર્ષો થી હળદર અને સુંઠ ને એક સુપર ઔષધિ ગણવામાં આવે છે Smruti Shah -
કોળાનો સૂપ (pumpkin Soup Recipe in Gujarati)
#GA4#Week.11.#Pumpkin.#post.1રેસીપી નંબર 114.આજે મેં first time pumpkinનો સૂપ બનાવ્યો છે.જે પોટેશિયમ કેલ્શિયમ અને ન્યુટ્રીયસ થી ભરપુર છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા(Immunity booster kadha recipe in Gujarati)
#MW1 ચારેય તરફ કોરોના નો કેર વર્તાય છે . કોરોના ની સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મેળવવા આજે બનાવીએ ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા . Ranjan Kacha -
ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)
#Immunity#Cookpadianઆ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે. Richa Shahpatel -
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો(immunity booster ukalo recipe in Gujarati)
#godenapron3#week23#kadha#pudina Mital Sagar -
-
ઇમ્યુનિટી બુસ્ટર દૂધ
#immunityદૂધ એક સંપૂર્ણ આહારકેસર અને સૂકામેવા નાખવાથી બધા જ વિટામીન્સ એન્ટિઓકિસડન્ટ મળી જાય જે ઇમ્યુનિટી ને બૂસ્ટ કરે Dr Chhaya Takvani -
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4#week4# મોગરી નું શાક#post.2.# રેસીપી નંબર 146.ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો (ફાઇટ વિથ કોરોના) (Immunity Booster Ukalo Recipe In Gujarati)
#trends3હાલની પરિસ્થિતિમાં ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો ખૂબ ટ્રેન્ડમાં છે પરંતુ મારા મમ્મી આયુર્વેદિક હોસ્પિટલમાં જોબ કરતા એટલે ઘરમાં દરેક જાતના ઉકાળાનું જ ચલણ અને પિતા ખેતીવાડીમાં માનતા એટલે દરેક વસ્તુ ઘરમાં ઉગાડતા ...ઉકાળામાં વાપરેલી લીલી વનસ્પતિ મારા ઘરે ઉગેલી જ વાપરી છે Meera Pandya -
વ્હાઇટ સોસ (White Sauce Recipe in Gujarati)
#GA4#Week22# Sauce#post. 2.Recipe નો 185.પહેલાના સમયમાં ખાસ ટોમેટો સોસ મળતો અને બનતો અને અત્યારે ઘણી જાતના અલગ અલગ સોસ બનાવવામાં આવે છે કારણકે રસોઈયો પણ અલગ અલગ બને છે મેક્સિકન ચાઈનીઝ થાઈસ અલગ-અલગ જાતની રસોઈમાં અલગ-અલગ સોસ વપરાય છે.મેં આજે white sauce બનાવ્યું છે આ સોસ વધારે ઇટાલિયન અને મેક્સિકન રસોઇમાં તથા બેક્ડવેજીટેબલમાં મેક્રોની માં વપરાય છે . Jyoti Shah -
ગરમાણુ (Garmanu Recipe In Gujarati)
💐 રેસીપી 65.જ્યારે ગરમ-ગરમ કંઈક પીવાની, ઈચ્છા થાય ,શરીરમાં શરદી કે ગળામાં દુખાવો ,અથવાઅશક્તિલાગે ,ત્યારે આ ગરમાણુ પીવાથી સારુ લાગે છે . બહુ જ થોડી વસ્તુ માંથી બનતું અને પૌષ્ટિક આહાર છે. Jyoti Shah -
-
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોનાના કપરા કાળમાં બધા એ ઇમ્યુનિટી વધારે તેવી ખાણી પીણી પસંદ કરવી જોઈએ. અત્યારે ઉનાળામાં ગરમ ઉકાળા ન લઈ શકીએ ત્યારે આ પીણું સ્વાસ્થ્ય વર્ધક છે. Mayuri Chotai -
ઈમ્યુનીટી બુસ્ટર મિલ્ક(Immunity booster milk recipe in gujarati)
#MW1પોસ્ટ - 1 આ દૂધ રાત્રે સૂતી વખતે પીવાના ઉપયોગ માં લેવાનું છે....આમાં જે સામગ્રી(ઘટકો) નો ઉપયોગ થયો છે એ બળવર્ધક, રોગ પ્રતિકારક, યાદ શક્તિ(memory power) વધારનાર ,પાચન તંત્ર મજબૂત રાખનાર, સાંધાના દુઃખાવામાં રાહત આપનાર, શિયાળા માં ગરમી પ્રદાન કરનાર, કફ નાશક, તેમજ આખા શરીરને ઉર્જા આપી ગાઢ નિંદ્રા બક્ષે છે...દરેક ઉંમર ના આ નું સેવન કરી શકે છે....બારે માસ આ દૂધ રાત્રે લઈ શકાય છે... Sudha Banjara Vasani -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#VR મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે Dipal Parmar -
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
કોરોના સ્પેશિયલ ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો (Corona Special Immunity Booster Ukalo Recipe In Gujarati)
#trend3 આજકાલના કોરોના કાળમાં આ ઉકાળો ઇમ્યૂનિટીને વધારવામાં મદદરૂપ થાય છે Mumma's Kitchen -
મિષ્ટી દહીં(misthi dahi recipe in gujarati)
#ઈસ્ટ# નંબર 2.# વિકેન્ડ ચેલેન્જ .# રેસીપી નંબર 51.#s vI love cooking.બેંગાલ ની એકદમ famous અને લોકપ્રિય આઈટમ છે મિસ્ટી દહીં બંગાલી લોકો તેને મીસ્ટી દોઈ કહે છે .બનવા માટે એકદમ સહેલું .અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. Jyoti Shah -
ઈમ્યૂનિટી બુસ્ટર મસાલા લાડુ (Immunity Booster Masala Laddu recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે તો સૌ કોઈ ને ઈમ્યૂનિટી વધારવા ની જરૂર છે અને બધા ઈમ્યૂનિટી વધારવા માટે ઈમ્યૂનિટી બુસ્ટર ડ્રિન્ક, ઉકાળા, સુંઠ ની ગોટી વગેરે ને ઉપયોગ કરતા હોય છે પણ અત્યારે ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે તો એવા ઉકાળા, ડ્રિન્ક પીવા થી ગરમ પણ પડે છે તેથી પીવાનું ગમતું નથી. એટલે જ મેં ઈમ્યૂનિટી બુસ્ટર લાડુ બનાવ્યા છે જે આપણા ઘર માંથી જ મળી જતી વસ્તુ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે અને ઘી અને ગોળ નો ઉપયોગ કર્યો હોવા થી ગરમ પણ નહિ પડે અને એક લાડુ દિવસ માં એક ખાઈ લો તો તમારી ઈમ્યૂનિટી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના ની મહામારી થી બચી શકાય છે.આ લાડુ ને બનાવી ને રાખી શકાય છે. Arpita Shah -
ઈમ્યુનીટી બુસ્ટર ડ્રીંક (Immunity Booster Drink Recipe In Gujarati)
શિયાળામાં આ ડ્રીંક પીવાથી , આખું વર્ષ રોગ સામે રક્ષણ મળે છે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ