ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#Immunity
જ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે.

ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)

#Immunity
જ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 થી 10 મિનિટ
2 લોકો
  1. 1નાનો બીટ
  2. 1ગાજર
  3. 1સફરજન
  4. 1/2 કટોરીદાડમ ના દાણા
  5. જરૂર મુજબ ફુદીના ના પાન
  6. 1 ચમચીમધ
  7. 1નાનો ટુકડો આદું
  8. ચપટીસંચળ પાઉડર, કાળા મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

7 થી 10 મિનિટ
  1. 1

    સોથી પહેલા બીટ,ગાજર, સફરજન ને સ્મોલ કટીંગ કરી લો.

  2. 2

    મિક્સર જારમાં કાપેલા બીટ,ગાજર, સફરજન,દાડમ ના દાણા,ફુદીનાના પાન, સમારેલી આદુ અને આઈસ કયુબ નાખી પીસી લો. પછી તેને ગાળી લો. અને તેમાં સંચળ પાઉડર અને મરી પાઉડર નાખી મિક્સ કરી ઠંડુ સર્વ કરો.

  3. 3

    આપણો immunity જ્યૂસ તૈયાર થઈ ગયો છે.અત્યારે ગરમી માં જ્યૂસ પીવું ખુબ જ જરૂરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes