ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

#Immunity
અત્યારે કોરોનાના કપરા કાળમાં બધા એ ઇમ્યુનિટી વધારે તેવી ખાણી પીણી પસંદ કરવી જોઈએ. અત્યારે ઉનાળામાં ગરમ ઉકાળા ન લઈ શકીએ ત્યારે આ પીણું સ્વાસ્થ્ય વર્ધક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો માટે
  1. 3 ચમચીદેશી ગોળ
  2. 1 ચમચીખમણેલ આદુ
  3. 2 ચમચીઝીણો સમારેલ ફૂદીનો
  4. 3 ચમચીલીંબુનો રસ
  5. સંચળ સ્વાદાનુસાર
  6. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ગોળ લઇ તેમાં 3 ગ્લાસ માટલાનું પાણી ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં આદુનું ખમણ,લીંબુનો રસ, સંચળ, મરી અને ફૂદીનો ઉમેરી બ્લેન્ડર માં ક્રશ કરો જેથી એકરસ થઈ જશે.

  3. 3

    હવે તેને ગ્લાસ માં સર્વ કરો. સ્વાસ્થ્ય વર્ધક પીણું તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

ટિપ્પણીઓ

Similar Recipes