ચકરી (chakri recipe in Gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

ચકરી (chakri recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 3 વાટકીઘવ નો લોટ
  2. 2 ચમચા તેલ મોણ માટે
  3. 3 ચમચીતલ
  4. સ્વાદ મુજબમીઠું
  5. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા લોટ ને ચાળી ને એક કપડાં માં બાંધી તેને કોરેકોરો મીઠું નાખી બાફી લઇ.તેને 10 મિનિટ રેવા દેવાનો.

  2. 2

    હવે તેને દસ્તા વડે ભાગીને મિક્સર માં ક્રશ કરી ને ચાળીને બધા મસાલા ઉમેરીને લોટ બાંધી લેવો.

  3. 3

    હવે તેને સનચા ની સ્ટાર વાળી પત્રી થી ચકરી પાળી લઇ તેલ મૂકી તળી લઇ.

  4. 4

    તો રેડી છે નાના - મોટા સૌ કોઈ ની પસન્દ ચકરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes