રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી રુમાલમાં પોટલી બાંધી વરાળમાં પાંચ મિનિટ બાફી લો.
- 2
હવે તેને રૂમાલ માંથી પોટલી છોડી પાછો લોટ ને ચાળી લો. હવે તેમાં ચોખાનો લોટ, રવો, બધા મસાલા,મોણ માટે તેલ એડ કરી લોટ બાંધી લો.
- 3
હવે લોટને ચકરી પાડવાના સંચામાં તેલ લગાવી લોટ ભરી મનગમતા સાઈઝ ની ચકરી પાડી લો. હવે ચકરી ને મીડીયમ ગેસ પર ગરમ તેલમાં બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ઘઉંના લોટની ચકરી.
- 4
ચકરી ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બા માં ભરી લો.. સર્વ કરો.અને છોકરાઓને લંચબોક્સમાં પણ આપી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચોખાના લોટની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ચકરી (Chakri Recipe in Gujarati)
બાળકોને નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્સન એટલે સ્વાદિષ્ટ ચકરી!!! Ranjan Kacha -
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16581523
ટિપ્પણીઓ