પૌવાના સ્ટફડ પરોઠા વિથ ચીઝ(Paua Na Stuffed Parotha With Cheese Recipe In Gujarati)

#ફટાફટ
આપણે ગુજરાતીઓ ઘણા વર્ષોથી આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ.. પણ એમાં બટેટાને બાફવા પછી એને મેસ કરી અને મસાલો બનાવીને આપણે બનાવીએ છીએ.
પણ આજે મે એ પદ્ધતિમાં થોડો ચેન્જ કર્યો છે. સ્ટફિંગ માં મેં ચોખા ના પૌવા મા આપણો રૂટિન મસાલો મિક્સ કર્યો છે ....
અને લોટ માં પણ ઘઉંના લોટ સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી અને આ પરોઠા બનાવ્યા છે..
જે ખુબ સરસ બન્યા છે.. અને મારા ઘરના દરેક સભ્યોને ખુબ પસંદ આવ્યા છે... તો તમે પણ ટ્રાય કરજો અને મને જરૂરથી રીવ્યુ આપજો.....
તો ચાલો જોઈએ તેની રેસિપી ,.,,,,......
પૌવાના સ્ટફડ પરોઠા વિથ ચીઝ(Paua Na Stuffed Parotha With Cheese Recipe In Gujarati)
#ફટાફટ
આપણે ગુજરાતીઓ ઘણા વર્ષોથી આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ.. પણ એમાં બટેટાને બાફવા પછી એને મેસ કરી અને મસાલો બનાવીને આપણે બનાવીએ છીએ.
પણ આજે મે એ પદ્ધતિમાં થોડો ચેન્જ કર્યો છે. સ્ટફિંગ માં મેં ચોખા ના પૌવા મા આપણો રૂટિન મસાલો મિક્સ કર્યો છે ....
અને લોટ માં પણ ઘઉંના લોટ સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી અને આ પરોઠા બનાવ્યા છે..
જે ખુબ સરસ બન્યા છે.. અને મારા ઘરના દરેક સભ્યોને ખુબ પસંદ આવ્યા છે... તો તમે પણ ટ્રાય કરજો અને મને જરૂરથી રીવ્યુ આપજો.....
તો ચાલો જોઈએ તેની રેસિપી ,.,,,,......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચો ઘઉંનો લોટ, ૧ નાની વાટકી જુવારનો લોટ, બે ચમચી રાગી નો લોટ લઈ લો..... અને સ્ટફિંગ બનાવવા માટે પૌવા ના ચોખાને પલાળી તેમાં મરચું, હળદર, ધાણાજીરું, હોમ મેડ આખા ધાણા +વરિયાળી નો ગરમ મસાલો એક ચમચી, સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મુજબ આમચૂર મસાલો લઈ બધું મિક્ષ કરી લેવું.... અને લોટમાં તેલ અને પાણી જરૂર મુજબ લોટ બાંધી લેવો.... અને પૌઆમાં બધી જ સામગ્રી લઇ હાથથી મિક્ષ કરી લેવું.... ત્યારબાદ લોટ માંથી નાના લુવા બનાવી નાની રોટલી કરી અંદર સ્ટફિંગ ભરી લેવું...
- 2
અને આ રીતે પરોઠું વણી ને તવા પર ઘી વડે ધીમા ગેસ પર બન્ને બાજુ બદામી રંગના શેકી લેવા....
- 3
તો તૈયાર છે આપણા ચોખા ના પૌવા ના પરોઠા.....
- 4
આજ પરોઠાને બાળકો માટે બનાવવા હોય ત્યારે તેમાં સ્ટફિંગ ની સાથે થોડું ચીઝ ઉમેરવું.. અને પરોઠું બંધ કરી તેને મીડિયમ સાઇઝનાં વણી લેવું.. અને ઘી થી બંને બાજુ બદામી રંગના શેકી લેવા....
- 5
તો તૈયાર છે આપણું ચીઝ વાળું પરોઠા... અને સર્વ કરતી વખતે પણ ઉપરથી થોડું ચીઝ ભભરાવવું...... જેથી બાળકોને ખાવાની મજા આવે.....
- 6
પછી સર્વ કરતી વખતે પહેલા તેના ચાર પીસ કરી લેવા પછી તેના પર ચીઝ ભભરાવવું....
- 7
અને મસાલા દહીં બનાવવા માટે-- ચાર ચમચી દહીં, 1 લીલું મરચું જીણું સુધારેલું, સ્વાદ મુજબ કાશ્મીરી લાલ મરચું ભભરાવવું, સ્વાદ મુજબ મીઠું, થોડીક કોથમીર ના કટકા......
- 8
મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળાના હેલ્ધી પરોઠા(Healthy amla paratha recipe in Gujarati)
#CookpadTurns4#Cook with fruits#Week1 આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. જેમાં ભગવાને દરેક ઋતુમાં અલગ અલગ જાતનાં ફળો, શાકભાજી નો સર્જન કરેલું છે. જેનો આપણે લોકો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ છીએ. અને જેનાથી આપણું સ્વાસ્થ્ય પણ સારુ રાખી શકીયે છીએ...... આ રેસિપી આમ જોવા જઈએ તો ઇનોવેટિવ રેસીપી તરીકે ગણાય છે, આશા રાખુ તમને પણ ગમશે.અને તમે પણ ટ્રાય કરજો... Khyati Joshi Trivedi -
ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)
#trend2#post1 આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે. Darshna Mavadiya -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
#MAપારંપરિક વાનગી આપણે માં પાસેથી જ બનાવતા શિખીએ છીએ. તો મધર્સ ડે નિમિતે રેગ્યુલર સુખડી ની જગ્યાએ ઘઉં ના લોટ ની સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે ઘર માં બધાની પ્રિય છે. રાગી નો લોટ ઉમેરવાથી તેની પોષણ ગુણવત્તા વધી જાય છે. Bijal Thaker -
છોલે ચણા સલાડ(Chhole Chana Salad Recipe in Gujarati)
આ સલાડ ખુબ જ ઝટપટ બની જાય છે,અને આ સલાડમાં ફાઈબર તથા પ્રોટીન હોવાથી હેલ્ધી છે.ફક્ત ચણા બાફવા પૂરતો જ રાંંધવાનો સમય લાગે છે. Mital Bhavsar -
મકાઈના સ્ટફડ પરોઠા (Makai Stuffed Paratha Recipe In Gujarati)
#Let' s Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ આવે છે તેમાંથી અનેકવિધ વાનગી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં મુખ્યત્વે પનીર પરોઠા પાલક પરોઠા અને અન્ય કોઈ વાનગીઓ બનાવે છે અને શેર પણ કરીએ છીએ આજે મેં મકાઈનાપરોઠા બનાવ્યા છે ક્રિસ્પી ટેસ્ટી મકાઈના સ્ટફડ પરોઠા Ramaben Joshi -
કોબીના પરોઠા(kobi na parotha recipe in gujarati)
#સાતમકોબીજ ને એક સ્વસ્થ આહાર માંટે જરૂરી ગણવામાં આવે છે આપણે તેને કાચા સલાડમાં પણ ઉપયોગ કરીએ છીએ નાના છોકરાઓને કોબીજ બહું ભાવતી નથી પણ આ પરોઠા કરીને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ લેશે ખાવામાં હેલ્ધી પણ છે કારણકે કોબીજ અને ઘઉંના લોટથી બનાવવામાં આવ્યા છે છોકરાઓ થેપલાં નથી ખાતા એટલે અમે સાતમ માટે કોબીજ ના પરોઠા બનાવીએ છીએ Sonal Shah -
આલ્મડ બટર મસાલા (Almond butter Masala Recipe In Gujarati)
કાજુ બટર મસાલા તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ મેં આજે નવી ટ્રાય કરી છે almond બટર મસાલા બહુ જ મસ્ત બન્યું છે એમાં પણ રેડ ગ્રેવી સંગીતા જાની જી ની રેસીપી પ્રમાણે છે તો બહુ જ મસ્ત બન્યું છે.hotel style ટેસ્ટ આવે છે .... તો ચાલો જોઈ લઈ એ રેસિપી અને હા તમે પણ જરૂરથી બનાવજો કેમ કે હમણાં બહારથી મંગાવવા કરતા ઘરનું બનાવીને ખાવું વધારે યોગ્ય છે Sonal Karia -
રાગી ગ્રીન પરાઠા
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે, એને રોજિંદી રીત કરતા અલગ અને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવા તેમાં રાગી નો લોટ તથા લિલી ભાજી નો ઉપયોગ કર્યો છે. એટલા સ્વાદિષ્ટ છે કે સાથે શાક ના હોય તો પણ ચાલશે. Deepa Rupani -
પરોઠા(Parotha Recipe in Gujarati)
#GA4#week1પરોઠા એ સવાર ના નાસ્તા માં કે ડિનર માં શાક સાથે ખાઈ શકાય તેવી વાનગી છે. જે ખુબ જ ઝટપટ બની જતી વાનગી છે પરોઠા એ લોટ ના અટામણ થી બનાવવામાં આવે છે તેથી ખુબ જ ક્રિસ્પી બને છે. Kamini Patel -
સેઝવાન ચીલી ચીઝ પોપર્સ
#Testmebest#ફયુઝનવિક# સિઝવાન ચીલી ચીઝ પોપર્સ આ રેસિપિ માં મોટા લીલા મરચા લીધેલા છે જેને વચ્ચે થી બી કાઢી બે ફાડા કરી વચ્ચે સિઝવાન મસાલો સ્ટફ્ડ કરો ચીઝ સ્પ્રિન્કલ કરી ને ડીપ ફ્રાય કર્યા છે... આ એક એપિટાઈઝર રેસિપિ છે... તમે પાર્ટી માં પણ ચાલે અને ખુબ ટેસ્ટી લાગે છે... Mayuri Vara Kamania -
મલ્ટીગ્રેઇન ચીઝ થેપલા (દૂધીનાં)(dudhi na thepla in Gujarati)
જ્યારે સ્વાદની સાથે સેહત પણ સચવાઇ જાય તો સોનામાં સુગંધ ભળે. આ માટે ઘઉં, બાજરી, જુવારનો મિક્સ લોટ વાપર્યો છે. રિઝલ્ટ સરસ મળ્યું છે, વધારે પોચા અને સ્વાદમાં પણ વધારે સારા.#વીકમીલ૩#પોસ્ટ૪#ફ્રાઇડ(shallowfried)#માઇઇબુક#પોસ્ટ૧૨ Palak Sheth -
સ્ટફડ કોબી પરોઠા (Stuffed Kobi Paratha Recipe In Gujarati)
#WPR#Paratha recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસ્ટફડ પરોઠા એ પંજાબી વાનગી છે તેમાં ખાસ કરીને કોબી પરોઠા પાલક પરોઠા પનીર પરોઠા મુળી પરોઠા વગેરે બનાવવામાં આવે છે મેં આજે કોબી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
સેઝવાન સોસ
#ઇબુક#day22જેમ જેમ આપણે વિદેશી વાનગીઓ નો સમાવેશ આપણા રોજિંદા જીવન માં કર્યો છે તેમ તેમ તેમા વપરાતા મસાલા, સોસ પણ આપણે ઘરે બનાવતા થયા છીએ. ચાલો ,આજે આવો જ એક સોસ બનાવીયે જેનાથી આપણે સૌ જાણકાર છીએ. Deepa Rupani -
પેરી પેરી ચીઝ કોર્ન (Peri Peri Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Kunjal Raythatha -
દુધી ની કટલેસ
#સુપરશેફ2#week2#flour/આંટા આમ તો આપણે બધા બટેકાની કટલેસ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં તને એક હેલ્ધી લુક આપ્યો છે. મેં તેમાં જુવારનો લોટ અને દુધીનું ખમણ નો ઉપયોગ કરી અને બનાવી છે.... તો ચાલો ઝડપથી નોંધાવી દવ તેમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ચીઝ સ્ટફ પાલક પરોઠા (Cheese Stuffed Palak Paratha Recipe In Gujarati)
#AM4 હા... જી..... પાલક પરોઠા મા આમ તો તમે ચાહો તે સ્ટફીંગ કરી શકો.... પણ જ્યારે ચીઝ સ્ટફીંગ કરો ત્યારે થોડીક કાળજી રાખવી જોઈએ Ketki Dave -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
લીલી ડુંગળી ના પરોઠા(Green Onion parotha Recipe in Gujarati)
#GA4#Week11#Green Onionઆપણે આલુ પરોઠા, મેથી પરોઠા તો બનાવતા જ હોઈ. પણ આજે મે લીલી ડુંગળી ના પરોઠા બનાવ્યા જે ખુબ જ પેસ્ટી બન્યા. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ક્રિસ્પી ચાટ
#MC#ડિનર#એપ્રિલ અત્યારે lockdown નો સમય છે તો ઘરના સભ્ય બધા ઘરમાં હોય છે માટે ભૂખ પણ ખૂબ વધારે લાગે છે તો આજે મેં પુરી માં ઘઉંના લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ જુવારનો લોટ અને રાગી નો લોટ એમ પાંચ લોટ ભેગા કરી અને સાથે કોથમીર અને મેથીની ભાજી ઉમેરી અને પૂરી તૈયાર કરે છે અને ચાટ માં બાફેલા મગ બટેટા ડુંગળી અને સુકા મસાલા ઉમેરી મસાલો તૈયાર કર્યો છે તો ચાલો જોઈએ તેની રેસિપીD Trivedi
-
સ્ટફડ બેસન ચીલા પોટલી (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati)
#સુપરશેફ2 બેસનના પૂડલા આપણે ખાઈએ છીએ પણ મે અહી ઇનોવેશન કરી સ્ટફિંગ ભરી પોટલી બનાવી છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને સ્ટફિંગ પણ બહુજ મસ્ત લાગે છે Pragna Shoumil Shah -
ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ1નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે. Deepa Rupani -
હેલ્થી પંચરત્ન પુડલા
#ડિનર#એપ્રિલ આમ તો આપણે પુડલા બનાવતા હોઈએ છીએ. પણ આજે કંઈક અલગ પુડલા બનાવ્યા છે. જેમાં જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ લઈ પુડલા બનાવ્યા છે. કારણ કે જુવાર અને રાગીના લોટ માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
વેજ આલુ ચીઝ ટીક્કી(Veg Aloo Cheese Tikki Recipe in Gujarati)
આ રેસિપીમાં મિક્સ વેજીટેબલ, આલુ અને ચીઝનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં ટીક્કી બે કલાક સુધી ક્રિસ્પી રહે છે. એમાં ચોખા ના પૌવા અને મકાઇ પૌવા નો ઉપયોગ પણ કર્યો છે જેના લીધે ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે.#GA4#Week1 Ruta Majithiya -
ચીઝ પકોડા (Cheese pakoda recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia ચીઝ મેં ઘરે જ બનાવી ને તેમાં થી પકોડા તૈયાર કરેલ છે. આ પકોડા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે. આ પકોડા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ લાગે છે. ઉપર થી છટેલા ચાટ મસાલા થી એકદમ ચટપટા લાગે છે. Shweta Shah -
પૌઆ ના ખમણ ઢોકળા (Paua Na Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં બનાવ્યા છે પૌવા ના ખમણ ઢોકળા.ખમણ ઢોકળા તો આપણે સવારના નાસ્તામાં અથવા કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે બનાવતા હોઈએ છે જે બધાને બહુ ગમે છે Bhavna Vaghela -
મૈસુર પાક (મેસુબ)maisur pak recipe in Gujarati)
#સુપરસેફ2#ચણા નો લોટમેસૂબ એ ગુજરાતીઓ ની પરંપરાગત મીઠાઈ છે ઘરે પણ આપણે કંદોય જેવી જ બનાવી શકે છીએ. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)
#GA4 #week1#પરોઠા Anupa Thakkar
More Recipes
ટિપ્પણીઓ (9)