ચોળા ના ક્રિસ્પી ભજીય(Chola Na Crispy Bhajiya Recipe In Gujarati)

Patel Renuka
Patel Renuka @cook_25981108
Vadodara

#FM

ચોળા ના ક્રિસ્પી ભજીય(Chola Na Crispy Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#FM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચોળા
  2. 50 ગ્રામઆદુ
  3. 3 નંગમરચા
  4. 5 થી 6 કળીલસણ
  5. 50 ગ્રામલીલી ડુંગળી
  6. જરૂર મુજબતેલ તળવા માટે
  7. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બનાવવા ની રીત
    ત્રણ કલાક ચોળા પલાળી રાખવા
    આદુ મરચાં લસણ અને ચોળા ને ક્રશ કરી ખીરું બનાઓ

  2. 2

    ત્યારબાદ તૈયાર થયેલા ખીરામાં લીલી ડુંગળી અને લીલા ધાણા જીણા કાપીને નાખવા
    મીઠું સ્વાદ અનુસાર નાખવું
    હવે તેને ગરમ તેલમાં તળાવા. આ તમારા ચોળા ના ક્રિસ્પી ભજીયા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Renuka
Patel Renuka @cook_25981108
પર
Vadodara

Similar Recipes