મકાઈ ના ક્રિસ્પી ભજીયા (Makai Crispy Bhajiya Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

મકાઈ ના ક્રિસ્પી ભજીયા (Makai Crispy Bhajiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો માટે
  1. 1 બાઉલમકાઈના દાણા
  2. 1 કપચણાનો લોટ
  3. તળવા માટે તેલ
  4. 1છીણેલી ડુંગળી
  5. 1બટાકાનું છીણ
  6. 2મરચા ની કટકી
  7. ફુદીનો ઝીણો સમારેલો
  8. કોથમીર
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/4 ચમચીધાણાજીરું પાઉડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1/4 ચમચીખાંડ
  13. 1લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈના દાણાને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    ત્યારબાદ બધી સામગ્રી નાખી મિક્સ કરી લો.હવે જરૂર જણાય તો ચણાનો લોટ ઉમેરો અને મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ભજીયા પાડી લો.તેને અધકચરા ચડવા દો.ત્યારબાદ ભજીયા ને કાઢી વાટકીની મદદથી દબાવી દો.હવે તેને ફરીવાર તળી લો.

  4. 4

    હવે ગરમાગરમ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes