દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)

#KS6
બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે.
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6
બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણા ની દાળ ને 20 મિનિટ પલાળી રાખો. પછી દૂધી પણ સમારી દો અને કુકર માં દાળ અને દૂધી માં પાણી રેડી બાફી દો.
- 2
ત્યાર બાદ આંબલી માં પાણી રેડી 10 મિનિટ પલાળી રાખો.સૂકા મસાલા રેડી કરો.
- 3
તાવડી માં તેલ લો. તેમાં રાઈ, હિંગ, અજમો, લીમડા ના પાન, કાશ્મીરી મરચાં નાંખી આંબલી નું પાણી નાંખી સૂકા મસાલા માં મીઠુ,મરચું, હળદર, ધાણા જીરૂ નાંખી ગોળ નાંખી ઉકળવા દો
- 4
4-5 મિનિટ ઉકળે પછી તેમાં બાફેલી દૂધી - ચણા ની દાળ નાંખી પછી ગરમ મસાલો નાંખી હલાવો. ગરમ મસાલો પછી નાખવા થી સુગંધ સરસ આવશે અને શાક નો કલર પણ સરસ લાગશે. લીલા ધાણા નાંખી ગેસ બંધ કરો.
- 5
તો રેડી છે જમણવાર માં પીરસવા માં આવતું દૂધી ચણા નું શાક. તેને રોટલી અને dal- ભાત સાથે પીરસાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 દૂધી નું શાક લગભગ મોટા ભાગ નાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયામાં એક વાર બનતું જ હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે દૂધી નું શાક ઓછું ભાવે.અહીં મેં ગોળ , આંબલી વાળું અને છાલ સહિત શાક બનાવ્યું છે. જે ચોક્કસ ભાવશે. Bina Mithani -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
દૂધી અને ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધીનું શાક તો ચણા દાળ સાથે ખૂબ સરસ લાગે છે. વધારે ગુજરાતીઓ નાં ઘર માં આ શાક બને છે. અહીં મેં લીલાં મસાલા માં શાક બનાવ્યું છે. ખૂબ સરસ અને લઝઝીઝ બન્યું છે. Asha Galiyal -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
દૂધી અને ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં આવે છે. ત્યારે બધી જ ગૃહિણી ને રોજ સાના શાક બનાવા તે મુંઝવણ થતી હોય છે. દૂધી એ એવું શાક છે. જે ઉનાળામાં આવે છે. આજે આપણે ચણા ની દાળ અને દૂધી નું શાક બનાવી એ.Cookpad kichen Star challenge#KS6 Archana Parmar -
-
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7મોટે ભાગે કાંદા બટાકા નું શાક બધા રસા વાળું બનાવતા હોય છે પણ મારી ઘરે હું મસાલા માં સંભાર નો મસાલો નાખું છું એટલે એના થી શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Arpita Shah -
દૂધી નું મસાલા (Dudhi Masala Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક દૂધી આપણા ને ઠંડક આપે છે એ અલગ અલગ રીતે ખાઈ શકાય છે.આજે મેં એનું મસાલા વાળું શાક બનાવ્યું છે. Alpa Pandya -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia jigna shah -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 આ શાક બારેમાસ મળે છે તે ખાવા માં સાદુ, સાત્વિક, અને પચવામાં સરળ અને રેસવાળું હોઈ છે Bina Talati -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#AM3દૂધીનું શાકદૂધી નું શાક બહુ ઓછાને ભાવતું હોય છે. દૂધીના શાકનું નામ પડતાં ઘરમાં એક અલગ જ વાતાવરણ ઉભુ થાય😜...મમ્મી તને બીજુ કોઈ શાક ના મળ્યું??????? અરે્ર્ ..... યાર આજ દૂધી 🤪......આ દૂધીના ગમે તેટલા ફાયદા ગણાવો પણ ઘણાને મન ફાયદા ગ્યા તેલ લેવા જેવી સ્થિતી હોય છે😂.... મેં દૂધીને આજે ટેસ્ટી બનાવવાનો પ્રયત્ન કરેલો છે. અલગ મસાલો કરીને જેમાં તલ, શીંગદાણા નો ઉપયોગ કરેલો છે.બહુ સરળ રીતે પણ અલગ મસાલામાં દૂધીનું શાક બનાવ્યું છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Saak Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસઆ એક ખૂબ સ્વાદિષ્ટ સર્વે નું સ્વીકારેલ કોમ્બિનેશન વાળું શાક છે. પહેલા જ્યારે ગામડાં માં ૨-૩ દિવસ લગ્ન ની વિધી ચાલતી ત્યારે એમાંના એક દિવસ તો મહારાજ દ્વારા આ શાક ખાસ બનાવાતું. વડીલો તો ખાસ આ દિવસ ની રાહ જોતા હોય છે. ખૂબ સ્વાદિષ્ટ મસાલેદાર તડકા વાળું બનાવવા માં આવે છે. આને રોટલા , ભાખરી,રોટલી, રાઈસ બધા સાથે ખાઈ શકાય છે. Kunti Naik -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#cooksnap challenge#શાક#લંચ કે ડિનર માં બનાવી શકાયદૂધી ચણા નું શાક લંચ કે ડિનર માં લઇ શકાય તેવું શાક#RB20 #week_૨૦My recipes EBook Vyas Ekta -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
દૂધી કાળા ચણા નું શાક (Dudhi Kala Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati દૂધી નું ચણાની દાળ સાથે અવાર નાવાર બનાવ્યું છે,આ વખતે આખા કાળા ચણા નું શાક બનાવવા ની ટ્રાય કરી,સરસ બન્યું છે,શી રેસિપી શેર કરું છું, Sunita Ved -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે.મે અહીંયા થોડું અલગ રીતે બનાવ્યું છે જે મારા ફેમીલી મા બધા ને ખૂબ જ ભાવ્યું#KS6 Nidhi Sanghvi -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
કાઠીયાવાડી ગાંઠીયાનું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpad_guj આ શાક ની ખાસિયત એ છે કે આમાં મે નાયલોન ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. એટલે સાવ ઓછા તેલ માં બનતું આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય એવી શાક છે. જે ફક્ત ઓછી સામગ્રી માં બનતું સ્વાદિસ્ટ સબ્જી ની રેસિપી છે. Daxa Parmar -
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
#MA અમારા ઘર માં દર સુક્રવરે આ ચણા નું શાક થઈ . જે બધા ને ખુબજ ભાવે છે. કેમ કે કહેવત છે કે ચણા ખાઈએ તો ઘોડા જેવી તાકાત આપે છે . માટે અઠવાડિયા માં એક વાત તો ચણા ખાવા જ જોઈએ. મારા મમ્મીએ મને જે રીતે મારા મમ્મી બનાવતા તે જ રીતે બનાવી છે. અને ખૂબ જ સરસ થઈ છે . તો તમે પણ આ રીતે બનાવજો અને ઘર ના ને ખુશ કરી દેજો..... Khyati Joshi Trivedi -
દૂધી ચણા નુ શાક
#માઇલંચહમણાં લોકડાઉન છે બધે. તો ઘરમાં જે હોય તેમાં જ ચલાવું પડે છે.હમણાં બધા શાક પતી ગયા છે.એક દૂધી જ પડી હતી.આમ તો દૂધી માંથી ઘણી વાનગી બને .તો મેં દૂધી ચણા નું શાક બનાવ્યું. આ મારા ઘરમાં બધા નું બહુ પ્રિય છે.એકદમ સરળ અને ઓછા રોજિંદા મસાલા થી બને છે. Kripa Shah -
દૂધી ચણા ની દાળનું શાક અને ભાત(dudhi chana daal and rice recipe
#સુપરશેફ4#રાઈસ_ભાત#week4પોસ્ટ - 21 આ શાક વર્ષો થી બનતું અને ગુજરાતીઓ માં લોકપ્રિય શાક છે પચવામાં હળવું...બાળકોને અને વડીલોને સુપાચ્ય અને ગુણકારી...પ્રોટીન થી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે...આગળ પડતા મસાલા અને ગળપણ ખટાશ ઉમેરવામાં આવે તો ખૂબ સરસ બને છે....આપણે બનાવીયે....👍 Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ