કારેલાનુ શાક(karela nu shaak recipe in gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
કારેલાનુ શાક(karela nu shaak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને ગોળ નાનકાપવા તેમાં નિમકનાખી દસ મિનિટ રાખવા પછી ધોઈને વરાલ માં બાફવા
- 2
એક વાસણમાં એક ચમચી તેલ લય ગેસની ઉપર ગરમ કરવું પછી ચણાદાર અડદ દાર ધાણા જીરૂ માડવીનાદાણા તલ લાલ મરચા બધું સેકવુ ગુલાબી પછી ઠંડાથાય એટલે ભૂકો કરવો પછી એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ ચપટી અડદનીચણાદાર નાંખી તતડે એટલે ડુંગળી સાતરવી પછી લસણની પેસ્ટ નેકારેલા નાંખી બોધ મસાલો નાખવો ને ગોળ નુ પાણી કરીને નાખવું પછી ઢાંકણ ઢાંકી દેવું બે મિનિટ પછી આબલીનો ગર નાખવો હલાવવું બે મિનિટ ઢાંકી પછી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કારેલા રીંગ નું શાક(karela ring nu recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક નાના હતા ત્યારે વરસાદ આવે ત્યારે ચોક્ક્સ ગાતા. “ આવ કે વરસાદ ઢેબરીયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલા નું શાક” Sonal Suva -
-
-
બટેટા શાક (Bateta shaak Recipe in Gujarati)
#GA4#Week1#Potatoમારાં સસરા અને દીકરા ને ગુવારનું શાક જરાય ન ભાવે...... એટલે જ્યારે પણ અમારા ઘરે ગુવારનું શાક બને ત્યારે હું તેમનાં માટે તેમનું ભાવતું આ શાક બનાવું Harsha Valia Karvat -
-
રીંગણા નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
#GA4#week4#gujju menuશાક જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું ગુજરાતી સ્ટાઇલનું રીંગણાનો લસ લસ તું તેલ પરનું શાક તૈયાર છે. Megha Kothari -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
-
-
-
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
કારેલાનું શાક (karela nu shak recipe in Gujarati)
#EB#Week6 કારેલામાં જેટલી કડવાશ તેટલી જ મીઠાસ હોય છે. ગોળની મીઠાશ ને કારેલાની કડવાશ બંને મળીને શાકને એકદમ ટેસ્ટ મળે છે. મારા ઘરમાં તો બધાને ગોળ વગરનું કારેલાનું શાક પણ બહુ ભાવે છે. કારેલા ખૂબ ગુણકારી હોય છે. Nita Prajesh Suthar -
કારેલા કાંદા નું શાક (Karela Kanda nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ સ્વાદિષ્ટ મસાલા વાળુ કારેલા નું શાક. કારેલા એ ઔષધીય ગુણો નો ભંડાર છે. ભૂખ વધારી પાચન શક્તિ વધારે છે. ઇમ્યુનીટી મજબૂત થાય છે. કારેલા નાં કડવા રસ નાં લીધે રોગ સામે લડવાની ક્ષમતા જળવાઈ રહે છે. વિટામીન 'a' ભરપૂર માત્રામાં છે. આયરન અને ફોસ્ફરસ પણ છે. તાસીર ઠંડી હોવા નાં કારણે ઉનાળા માં ખાવા ફાયદેમંદ. Dipika Bhalla -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
હું આ ભરેલા કારેલાનું શાક મીઠું અને કડવું બંને બનાવું છું#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
સ્ટફ્ડ કરેલાં(Stuffed Karela recipe in Gujarati)
કારેલા સ્વાદે કડવા પરંતુ તેનું મેડિકલ દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે... બધાએ થોડા કારેલા ખાવા જ જોઈએ...માટે જ સ્ટફ્ડ કારેલા થોડા ટેસ્ટી લાગે છે તથા બાળકો પણ ખાય છે..😋😍 Gayatri joshi -
-
કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક""આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ" Astha Zalavadia -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#MAકારેલા નું શાક મને ભાવતું નતું. પણ મારી મમ્મી એ મને તેમા ડુંગળી ઉમેરી ને શાક મારા માટે કરતી ત્યાર થી મને કારેલા નું શાક ભાવતું થઇ ગયું. Hetal Shah -
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનુ ભરેલુ શાક મારા ઘરમાં વધુ થાય છે, બહુ સરસ લાગે છે, બેસન ઓછો અને ધાણા઼ભાજી નો વધુ ઉપયોગ કરીને આ શાક બનાવુ છુ Bhavna Odedra -
-
-
કાઠિયાવાડી કારેલા નું શાક (Kathiyawadi Karela Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ આજે મે વરસતા વરસાદમાં કરેલા નું શાક બનાવ્યું છે. કારેલાં કડવા લાગે છે ?? તો આ મારી રેસીપી ફોલો કરો..કડવા નહિ લાગે..અને ટેસ્ટી બનશે.. Tejal Rathod Vaja -
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
-
કાજુ-કરેલા નું શાક (kaju- karela nu shak recipe in gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#goldenapron3#week24#gourd Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13593871
ટિપ્પણીઓ (3)