કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#EB
#week6
#Fam

કારેલાનુ ભરેલુ શાક મારા ઘરમાં વધુ થાય છે, બહુ સરસ લાગે છે, બેસન ઓછો અને ધાણા઼ભાજી નો વધુ ઉપયોગ કરીને આ શાક બનાવુ છુ

કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)

#EB
#week6
#Fam

કારેલાનુ ભરેલુ શાક મારા ઘરમાં વધુ થાય છે, બહુ સરસ લાગે છે, બેસન ઓછો અને ધાણા઼ભાજી નો વધુ ઉપયોગ કરીને આ શાક બનાવુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ કારેલા
  2. ૧ નંગબટાકુ
  3. ૧ ચમચીબેસન
  4. ૧ ચમચીપૌઆ
  5. ૧/૨ ચમચીલસણની પેસ્ટ
  6. ૧ ચમચીમરચુ પાઉડર
  7. ૧/૨ ચમચીધાણાજીરું
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧ ચમચીગોળ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ધાણા઼ભાજી
  12. ૫ ચમચીતેલ
  13. 1/2 ચમચીરાઈ
  14. 1/4 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કારેલાની છાલ કાઢીને 1/2 કટ કરી લેવા, બટાકા ને કારેલાને મીઠું નાખીને કુકરમા ૫ સીટી કરી બાફી લેવા

  2. 2

    પૌઆને પાણી મા પલાળી ને પછી બેસનમાં મીક્સ કરવા, બધા મસાલા નાખવા, ધાણા઼ભાજી નાખી મીક્સ કરી કારેલામાં મસાલો ભરવો

  3. 3

    કડાઈમાં તેલ મુકી રાઈ હીંગ નો વઘાર કરી, બટાકા નાખવા તેમા વધેલો મસાલો નાખી, ૨ મીનીટ સાતળવુ, કારેલા નાખી બરાબર મીક્સ કરી ડીશ ઢાંકી ઊપર પાણી મુકવુ,૧૦ મીનીટ કુક કરવુ શાકને વચ્ચે વચ્ચે હલાવવુ

  4. 4

    તૈયાર છે કારેલા નુ ભરેલું શાક સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes