સ્ટફ્ડ કરેલાં(Stuffed Karela recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

કારેલા સ્વાદે કડવા પરંતુ તેનું મેડિકલ દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે... બધાએ થોડા કારેલા ખાવા જ જોઈએ...માટે જ સ્ટફ્ડ કારેલા થોડા ટેસ્ટી લાગે છે તથા બાળકો પણ ખાય છે..😋😍

સ્ટફ્ડ કરેલાં(Stuffed Karela recipe in Gujarati)

કારેલા સ્વાદે કડવા પરંતુ તેનું મેડિકલ દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે... બધાએ થોડા કારેલા ખાવા જ જોઈએ...માટે જ સ્ટફ્ડ કારેલા થોડા ટેસ્ટી લાગે છે તથા બાળકો પણ ખાય છે..😋😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામકારેલા
  2. 3 ચમચીચણા નો લોટ
  3. 3 ચમચીધાણા જીરું
  4. 3 ચમચીશેકેલ શીંગ નો ભુક્કો
  5. 2 ચમચીમરચું
  6. 1 ચમચીહળદર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 2 ચમચીતલ
  9. 2 ચમચીગોળ
  10. 3 ચમચા તેલ
  11. 1 ચમચીઆદુ મરચા લસણ પેસ્ટ
  12. 3 ચમચીકોથમીર
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 1 ચમચીરાઈ
  15. 1 ચમચીજીરું
  16. 1 ચમચીહિંગ
  17. 10 થી 12 નંગ કાજુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કારેલા ધોઈ ને છાલ ઉતારી લો અને કારેલા ને વચ્ચે થી કટ કરી બી કાઢી લો તેને મીઠું નાખી 5 મિનિટ માટે અધકચરા બાફી લો

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે:ચણા નો લોટ માં ધાણા જીરું મરચું હળદર મીઠું તલ શેકેલ શીંગ નો ભુક્કો આદુ મરચા લસણની ચટણી અને 2 ચમચી તેલ અને ગોળ નાખી મસાલો મિક્સ કરો અધકચરા બાફેલા મીઠા ના કારેલા માં આ સ્ટફિંગ ભરી દો મીઠા માં બાફવાથી તેની કડવાશ દૂર થાય છે

  3. 3

    એક પેનમાં તેલ લો તેમાં રાઈ,જીરું,હિંગ નાખી સ્તફ્ડ કારેલા મૂકી ધીમી આચ પર ચડવા દો અને ઉપર કોથમીર એડ કરો અને સર્વ કરો તો રેડી છે સ્ટફફડ કરેલા

  4. 4

    😍😍😍😍😍

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes