ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ (Cheese Chilli Garlic Bread Recipe In Gujarati)

Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦/૧૫
  1. જરૂર મુજબ ગાર્લિક બર્ન
  2. ૧૦૦ગ્રામગાર્લિક બટર
  3. ૧૦૦ ગ્રામ ચીઝ
  4. ૧ ચમચી ઓરેગાનો
  5. ૧ચમચીચીલી ફ્લેક્સ / ગ્રીન ચીલી પીસ

રાંધવાની સૂચનાઓ

૧૦/૧૫
  1. 1

    ગાર્લિક લોફ કટ કરી લો

  2. 2

    બ્રેડ પર ગાર્લિક બટર લગાવી ચીઝ ગ્રીન ચીલી પીસ ઓરેગાનો સ્પ્રિંકલ કરો

  3. 3

    એક પેન બટર લગાવી ગેસ પર રાખી ઢાંકી દો ચીઝ પીગળે ત્યાં સુધી રાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes