ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)

Dipal Parmar @dips
આજે મેં બનાવી છે જે ખૂબ સરળ સરસ અને સ્વાદિષ્ટ બને છે
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
આજે મેં બનાવી છે જે ખૂબ સરળ સરસ અને સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લયો હવે શીંગ તલ ટોપરું આદુ મરચા કોથમીર બધું પીસી લયો હવે તેમાં લીંબુ ખાંડ બાફેલા બટાકા માંથી 2 થી3 બટાકા ને મસળી તે મીઠું અને બધા મસાલા મિક્સ કરી સ્ટફિંગ બનાવી
- 2
હવે બાકી ના બટાકા ને મેસ કરી તેમાં આરા લોટ મીઠું થોડું તેલ નાખી મિક્સ કરી લયો હવે હાથ તેલ વાળો કરી તેમાં બટાકા નું મિશ્રણ લઈ થેપી તેમાં મસાલા વાળું મિશ્રણ મૂકી પેટીસ વાળી લયો
- 3
હવે પેટીસ ને ગરમ તેલ માં ધીમા તાપે કડક તળી લયો અને તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી પેટીસ (Farali Alu Patties Recipe In Gujarati)
#આલુબટેટા એક એવી વસ્તુ છે જે બધા જ ઉપવાસ અને વ્રત માં ઉપયોગ આવે છે. ઉપવાસમાં આપને પેટીસ તો બનાવતા જ હોઈએ છીએ. આજે મે અલગ રીતે સ્ટફ પેટીસ બનાવવાની ટ્રાય કરી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે.અને ફટાફટ બની જાય છે. જે ઉપવાસમાં કે વ્રતમાં બનાવી શકાય છે. એક વાર તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sudha B Savani -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે. HEMA OZA -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
# SFR#SJR શ્રાવણી સોમવાર નો ફરાળ ઈશ્રવર્ને પ્રાથૅના કે બસ બધાં આનંદ માં રહે ને કુકપેડ પોતાની ઉંચાઈ ના શીખરો સર કરે. HEMA OZA -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ
#Farali recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે Ramaben Joshi -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
શ્રાવણ મહિનામાં રોજ અલગ ટાઈપ ની વાનગીઓ બનાવવી પડે છે મેં ફરાળી પેટીસ ટ્રાય કરી છે બહુ જ સરસ બને છે Falguni Shah -
ફરાળી પેટીસ (Farali Petish Recipe In Gujarati)
#ફરાળીઆજે મેં ફરાળી પેટીસ બનાવી છે.ફરાળ માટે આ પેટીસ ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે..આને તેલ બહું જ ઓછું વપરાય છે..આ પેટીસ રાજકોટ બાજુ ખુબ જ બનાવી ને ખાય છે.. તમે પણ બનાવજો..ફરાળી માં જે સામગ્રી ન ખાતા હોય એ સ્કીપ કરી શકાય.. Sunita Vaghela -
-
માંડવી બટેટા ની ખીચડી(mandvi batata ni khichdi recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્ઝઆજે મેં ફરાળી ખીચડી બનાવી છે જે ખૂબ ઓછા મસાલા અને ઓછા તેલ માં બની છે અને ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#Farali#Patis#shivratri special Keshma Raichura -
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
શીંગદાણા અને બટાકા ની ફરાળી ખીચડી (Shingdana Bataka Farali Khichdi Recipe In Gujarati)
#SJR#FDSમિત્રો આપણે શ્રાવણ મહિનો કરતાં હોઈએ ત્યારે આપણે સાબુદાણાની ખીચડી તો બનાવતા જોઈએ છીએ પણ મેં આજે મેં મારા ફ્રેન્ડ કોમલબેન ભટ્ટ માટે કંઈક નવું બનાવવાનું વિચાર્યું તો આજે મેં એના માટે બટાકા અને શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે જે બનાવવામાં એકદમ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે આને ફરાળી ચેવડો પણ કહી શકીએ છીએ Rita Gajjar -
-
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
-
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SFR શ્રાવણ ફેસ્ટિવ રેસીપી વ્રત માં ખાવા માટે ઉત્તમ નાસ્તો. બનાવવામાં સરળ આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે. ટિફિન માં પણ આપી શકાય. ઠંડા પણ સરસ લાગે છે. Dipika Bhalla -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ફરાળી પેટીસ રાજકોટ ના પ્રખ્યાત લીમડા ચોક માં બને છે રાજકોટ ના ફેમસ છે તો આવો જોઈએ કઈ રીતે બનેખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે બનાવશો તો ઘર મા બધા ને ટેસ્ટી લાગશે# EB#week15#ff2#friedfaralirecipies chef Nidhi Bole
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13604200
ટિપ્પણીઓ (4)