પાવભાજી😋 (Pav bhaji recipe in gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar

પાવભાજી😋 (Pav bhaji recipe in gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બાફેલા બટેકા
  2. 4ડુંગળી
  3. 4ટામેટા
  4. આદું મરચા લસણ ની પેસ્ટ
  5. ૧૦૦ગ્રામ કોબીજ
  6. 1/2દૂધી
  7. કોથમીર
  8. ૧ ચમચીબટર
  9. ૧ ચમચીતેલ
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીપાવ ભાજી મસાલો
  12. 1 ચમચીધાણાજીરું
  13. પાવ
  14. કાજુ,બદામ ઓપસનલ છે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ બાફી મેષ કરી લો. ટામેટા, આદું, મરચા, લસણ ની ગ્રેવી કરી લો. ડુંગળી ની ગ્રેવી કરી લો.

  2. 2

    એક કઢાઇ માં તેલ ગરમ કરો. ત્યાર બાદ બધી વસ્તુઓ બાફેલી ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    ગરમ થાય એટ્લે તેમાં ચપટી હિંગ નાખી, ડુંગળી ની ગ્રેવી સાંતળો. તેમાં મીઠુ, લાલ મરચું નાખો.

  4. 4

    ત્યાર બાદ ટામેટા ની ગ્રેવી નાખી સાંતળો. ત્યાર બાદ ગરમ મસાલો, ધાણાજીરું નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. થોડુ પાણી ઉમેરો.

  5. 5

    ત્યાર બાદ ચડી જાય એટ્લે લીંબુ અને કોથમીર નાખી ઉપર થી બટર અને કાજુ,બદામ (ઓપસનલ છે) નાખી ગાર્નિંસ કરો😊.

  6. 6

    ત્યારબાદ ગરમાગરમ ભાજી ને પાવ અને સલાડ અને પાપડ સાથે સર્વ કરો.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes