ભાજી પાવ (Bhaji Pav Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. બટાકા
  2. ૧ કટકો દૂધી
  3. ૧ વાટકીકોબીજ
  4. તિંડોલા
  5. ૧ વાટકીવટાણા
  6. ટામેટા
  7. ડુંગળી
  8. ૧ ટે સ્પૂનલસણ ની પેસ્ટ
  9. ૧ ટે સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  10. ૨ ટે સ્પૂનલાલ મરચુ પાઉડર
  11. ૧ ટી સ્પૂનહળદર
  12. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  13. ૨ ટે સ્પૂનબટર
  14. ૨ ટે સ્પૂનલીબુનો રસ
  15. મીઠુ સ્વાદાનુસાર
  16. પાવ
  17. ૨ ટે સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ડુંગળી અને ટામેટા સિવાય ના બધા શાકભાજી ને ધોઈ સાફ કરી તેને બાફી દો

  2. 2

    ડુંગળી, ટામેટાં ને ઝીણા સમારી લો

  3. 3

    એક પેન મા બટર મુકી તેમાં ડુંગળી, ટામેટાં અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો

  4. 4

    તેમા બધો મસાલો નાખી બાફેલા શાકભાજી નાખી બરાબર હલાવી ૧૦ મિનીટ સુધી પકાવોોછેલ્લે લીંબૂ નો રસ નાખો

  5. 5

    પાવ ને બટર મુકી સેકો અને ગરમ ગરમ ભાજી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes