વેજ લોલીપોપ (Veg Lolipop Recipe In Gujarati)

Ami Thakkar
Ami Thakkar @cook_25487299

વેજ લોલીપોપ (Veg Lolipop Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩-૪
  1. 5-6બાફેલા બટેટા
  2. 1 વાટકીવટાણા
  3. 1 વાટકીમકાઈ
  4. 2ડુંગળી
  5. 1કેપ્સિકમ
  6. 1 ચમચીઆદું લસણ પેસ્ટ
  7. 1 વાટકીગાજર ખમણેલું
  8. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીહળદર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1 ચમચીધાણાજીરું
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 1/2 વાટકીબ્રેડ ક્રંબસ
  15. 2 ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાવલ માં ઉપર જણાવ્યા પ્રમાણે ના શાક લ્યો.

  2. 2

    તેમાં બધો મસાલો નાખો.તેને સરખી રીતે મિક્સ કરો.

  3. 3

    બીજા બાવલ માં મેંદો લો મીઠું નાખો અને પાણી નાખી પેસ્ટ બનાવો.

  4. 4

    હવે જે સબ્જી વાળું મિશ્રણ તૈયાર કર્યું એના ગોળા વાળો.

  5. 5

    તેને બ્રેડ ક્રુમ્પસ માં રગડો. તેેલ એક લોયા માં ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં તલો.

  6. 6

    પછી એક પ્લેટ માં ટિસ્યુ પેપર મૂકી ને બોલ તડી તેમાં મૂકો. વધારાનું તેલ નીકળી જશે.

  7. 7

    પ્લેટ માં મૂકો ને તેમાં ટૂથ પીક ભરાવી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Thakkar
Ami Thakkar @cook_25487299
પર

Similar Recipes