છાશ (chaas recipe in gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
દહિને વલોવવુ પછી પાણી નાખવું પાછું વલોવવુ જેમ વલોવીયે તેમાં છાશ સરસ લાગે પછી છાસનો મસાલો નાખી જમી લીધા પછી છાશ પીવાજોયે તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં જમવાનામા ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.અમારા ઘરમાં બધાને લંચ અને ડિનર બેઉં માં છાશ જ જોઈએ. Sonal Modha -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજના જમવાના માં ઠંડી મસાલા છાશ હોય જ કેમકે બધાને છાશ તો દરરોજ જોઈએ જ . છાશ વિના નુ જમવાનુ અધુરુ લાગે . મસાલા છાશ પીવાથી જમવાનુ આરામથી પચી જાય છે. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે. છાશ ને સબરસ કહેવાય છે . Sonal Modha -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindiaઉનાળામાં છાશ પીવાની બહુ મજા આવે છે અને સંતોષ થઇ જાય છે.આપડે લગ્ન પ્રસંગમાં જાઈએ લંચ તો બહુ હેવી હોય ફટાફટ છાશ પીએ એટલે સંતોષ થઇ જાય છ. Hinal Dattani -
-
-
-
-
-
-
ફુદીના મસાલા છાશ(phudino masala chaas in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦#goldenaprone3#week23 Tasty Food With Bhavisha -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#SM કહેવાય છે કે છાશ એ પૃથ્વી પરનું અમૃત છે દરરોજ બપોરે ભોજન સાથે પીવી જોઈએ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે શરીરમાં ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
-
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
-
-
-
-
-
-
મસાલા છાશ(Masala Chaas Recipe in Gujarati)
#GA4#Week7#Buttrmilkસમૃદ્ધ ,સ્વાદિષ્ટ પ્રવાહી પીણું એટલે છાશ.... . છાશ એ આરોગ્યપ્રદ, પરંપરાગત પીણા તરીકે ઓળખાય છે. અને મસાલા છાશ તો ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને તે ઝડપથી બની પણ જાય છે. એક ગ્લાસ છાશ પીરસવી એટલે પ્રોટીન,કેલ્શિયમ અને પોષકતત્વો નો સ્ત્રોત પીરશવો કહી શકાય..... Rinku Rathod -
ખીરા મસાલા છાશ(kheera masala chaas recipe in gujarati)
મસાલા છાશ બધા તંદુરસ્ત ઘટકોમાંથી બનાવવામાં આવેલ છે.દહીં પાચન મા મદદ કરે છે.ખીરા વજન ઘટાડવા માટે મદદ કરે છે જ્યારે ફુદીના શરીર મા ઠંડક આપે છે.કોઈપણ ડિશ હોય છાશ વગર તો ના જ ચાલે.#સાઈડ Nidhi Sanghvi -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindiaછત્તીસગઢ માં માટી ના વાસણ નું ચલણ વધુ છે ત્યાં માટી ની કુલડી માં મસાલા છાસ પીવા માં આવે છે Rekha Vora -
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઇડઆપણે ગુજરાતીઓ ને જમવામાં છાશ ના હોય તો જમવાનું અધૂરું લાગે છે અને આમ પણ છાશ તો ખૂબ જ ફાયદાકારક છે.જે પાચક છે. આમ તો રોજ આપણે સાદી છાશ પીતા હોય છે. તો ચાલો આપણે આજે કંઈક અલગ સ્વાદની મસાલા છાશ બનાવીએ. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#cookpadindia#છતીસગઢ રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#KRC#masalachash#masalabuttermilk#cookladindia Mamta Pandya -
બીટરૂટ છાશ.(Beetroot Chaas Recipe in Gujarati)
#RB4This Unique Colourful Recipe Dedicated to Myself.🌹 બીટરૂટ છાશ સરળતાથી બની જાય છે. આ એક કલરફૂલ રીફ્રેશીગ રેસીપી છે. આ છાશ નો વેઈટલોસ રેસીપી તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608748
ટિપ્પણીઓ (2)