ભરેલા રવૈયા (Bharela Ravaiya Nu Shak Recipe In Gujarati)

dharmistha joshi
dharmistha joshi @cook_26139609

#સપ્ટેમ્બર
રવયા રીંગણાં નું સાક મારાં હસબન્ડ ને બવજ ભાવે છે એટલે મેં કૂક પેડ થી ઇન્સ્પાયર થઈ ને થોડું અલગ રીતે બનાવ્યું અને બવજ મસ્ત બન્યુ અને પરાઠા અને બાજરી ના રોટલા સાથે ખાય શકાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. ૭-૮ નંગ નાના રવૈયા
  2. ૧ કપ સીંગદાણા નો ભુક્કો
  3. ૧ ચમચીતલ
  4. ૧/૨ ચમચી વરીયાળી
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧ ચમચી મરચું
  7. ૧ ચમચી ધાણાજીરું
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. જરૂર મુજબ ખાંડ
  10. સ્વાદ અનુસારમીઠુ
  11. ચપટી હિંગ
  12. ૨ ચમચી તેલ
  13. ૧ વાટકી બેસન
  14. ૧ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રીંગણાં ને ધોય ને કાપા પાડવા અને પાણી માં રાખવા.

  2. 2

    મસાલા તૈયાર કરવા અને મિક્સ karva

  3. 3

    રીંગણાં કોરા કરી ને બધા મસાલા બેસન માં મિક્સ કરવા અને તેલ નાખી મિક્સ કરવું અને ભરવુ

  4. 4

    કડાય માં ૨ ચમચા તેલ નાખવું અને હિંગ નાખવી અને પછી રીંગણાં મુકવા ડીટિયા ઉપરની બાજુ રે એ રીતના પછી થાળી ઢાંકવી અને થાળી માં પાણી નાખવું,5 7 મિનિટ થાય એટલે સાક પલટાવી ફરી થાળી ઢાંકવી 15 મિનિટ માં સાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dharmistha joshi
dharmistha joshi @cook_26139609
પર

ટિપ્પણીઓ

Similar Recipes