માવા દુધપાક (Mawa Doodhpak Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

પોસ્ટ 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1-1/2 લિટર ફુલ ફેટ વાળૄ દુધ
  2. 1 કપજીરાસર ચોખા
  3. 100 ગ્રામથાબડી પેંડા / માવો
  4. 1 કપખાંડ જરૂર મુજબ
  5. 1 ચમચીઈલાઈચી પાઉડર નો ભુકો
  6. 1 ચમચીજાયફળ
  7. 1 કપ ગુલબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન મા દુધ લઈ ખાંડ નાખી ઉકળવા મુકો જયા સુધી ધટ ન થાય ત્યા સુધી ધીમી આચ પર ઉકળવા દેવુ વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ

  2. 2

    દુધ ધાટુ થઈ ગયા પછી ચોખા નાખી /
    બાફેલા ચોખા પણ નાખી શકાય થોડીવાર ઉકાળવુ પછી થંડુ થવા દેવુ થોડીવાર પછી તેમા માવો/ પેંડા નો ભુકો કરી મિકસ કરી ઈલાઈચી,જાયફળ નો પાઉડર મિકસ કરી ફિઝ મા થંડુ કરવા મુકીદેવુ

  3. 3

    થોડીવાર પછી બહાર લઈ 3-4 ગુલબ ની પાંદડી નાખી ગાઁનીસ કરી સવ કરવુ તૈયાર છે માવા દુધ પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes