ચૂરમાંના લાડૂ

હેલો ફ્રેન્ડ્સ હું લીના સ્વદાસ આજ મેં ચૂરમાં ના લાડુ બનાવ્યા છે જે મારી પેહલી રેસીપી છે જે તમારી સામે પ્રકાશિત કરું છું ...ચૂરમાં ના લાડુ અમારા ઘર માં બધા ને ખુબજ ભાવે છે. ....તમે પણ આ રેસિપી ઘરે બનાવી આનંદ માણો
#સપ્ટેમ્બર
ચૂરમાંના લાડૂ
હેલો ફ્રેન્ડ્સ હું લીના સ્વદાસ આજ મેં ચૂરમાં ના લાડુ બનાવ્યા છે જે મારી પેહલી રેસીપી છે જે તમારી સામે પ્રકાશિત કરું છું ...ચૂરમાં ના લાડુ અમારા ઘર માં બધા ને ખુબજ ભાવે છે. ....તમે પણ આ રેસિપી ઘરે બનાવી આનંદ માણો
#સપ્ટેમ્બર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં ત્રણેય લોટ મિક્સ કરી ને તેલ નું મોણ આપી ને નવ શેકા પાણી થી ભાખરી ના લોટ જેવો લોટ બાંધવો પછી ભાખરી ના લુવા પાડીએ તેવા મુઠીયા બનાવા..
- 2
પછી એક કડાઈ માં ઘી ગરમ કરી ને તેમાં મુઠીયા તળવા.
- 3
ત્યાર બાદ તળેલા મુઠીયા ઠંડા થાય એટલે તેને મિક્સર જાર માં ક્રશ કરી એક કથરોટ માં ચારણી ની મદદ થી ચાળી લેવા
- 4
તેમાં સૂકો મેવો,દળેલી ખાંડ,તળેલો ગુંદ,ઇલાયચી જાયફળ નો ભૂકકો તથા ઘી ઉમેરી ને લડવા વાળવા, તેના પર ખસખસ લગાવી ને સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
અડદિયા (Adadiya recipe in Gujarati)
#MW1શિયાળા માં બધા ના ઘરે અલગ અલગ વસાણા બનતા જ હોય છે પણ અડદિયા તો બધા ના ઘરે બનતા જ હોય છે પણ બનાવવા ની રીત બધા ની અલગ હોય છે તો ચાલો આજે હું તમને મારી રીત બતાવું Shital Jataniya -
બેસન લાડુ અને ચૂરમાં લાડુ (Besan Ane Churma Na Ladoo Recipe In Gujarati)
#GCઅપડે બધા જાનીએ છે કે ગણેશ ચતુર્થી ઍ આપણો બહુ મોટો તહેવાર છે.અને ગણેશજી ને લાડુ નો પ્રસાદ ધરાવવામાં અવે છે.એમાં મોદક,ચૂર માં લાડુબેસન લાડુ,માવા ના લાડુ..એવા અનેક પ્રકર ના ધરાવવામાં અવે છે.આજે મેં બેસન અને ચૂરમાં લાડુ બનાવ્યા છે.એની રીત નિચે મિજબ છે.સૌ પ્રથમ બેસન લડ્ડુ રીત. Manisha Maniar -
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
-
ચૂરમાંના લાડુ (Churma ladu recipe in gujarati)
#મોમહું જ્યારે પણ વેકેશનમાં મારા મોમ ના ઘરે જાવ છું. ત્યારે મારા મોમ આ લાડુ બનાવે છે.તેના હાથ ના લાડુ મને ખુબ જ ભાવે છે. તેથી આ મધર્સ ડે માં મેં આ લાડુ બનાવી તેને યાદ કર્યા . I love my mom. Mansi P Rajpara 12 -
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
ચણા ના લોટ અને ખાંડના ચૂરમા લાડુ(chana lot na ladu recipe in gujarati)
ચણા ના લોટ ના ચૂરમાં લાડુ એ મોટે ભાગે ભારત ના બ્બધા રાજ્ય માં પોતાની અલગ અલગ રીત થી થાય છે અને આ પણ ગણેશ ઉત્સવ દરમિયાન જ ..તો આજે હું તમારી સાથે શેર કરીશ અમારા સાઉથ ગુજરાત માં બનતા ખાંડ ના ચૂરમાં લાડુ .. Monal Mohit Vashi -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
##સુપરશેફ2 #પોસ્ટ૧
#ચણા ના કરકરા લોટ નો મગસઅમારા ઘર માં મગસ ગાય ના ઘીનો બને છે. ખાંડ ફી્ પણ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)
#gcગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો. Uma Buch -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
ચુરમા ના લાડુ(Churma na Laddu Recipe In Gujarati)
#GCમે બનાવ્યા ચુરમા ના લાડુ જે ગણપતિદાદા અને મારા દિકરા ને પ્રિય છે Shrijal Baraiya -
ચોકલેટ ચૂરમું (Chocolate Churmu Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujaratiઆ એક નવી રેસિપી છે... જે તમને અને બાળકોને ખુબ જ ભાવશે. ઘણા બાળકો લાડવા નથી ખાતા. તો જો તમે આ રીતે બનાવી ને આપશો તો ચોક્કસ થી તેમને ભાવશે. આ હેલ્થી તો છે જ અને ટેસ્ટી પણ લાગશે. આ અમારા ફેમિલી ની innovative અને secret રેસિપી છે... જે આજે હું તમારી સાથે શેર કરું છું... Bhumi Parikh -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas -
ચુરમા લાડુ
આ અધિકૃત ગુજરાતી ચુરમા લાડુ એ ભારત ની સૌથી પ્રિય પ્રેમાળ મીઠી વાનગી છે. મે એક પછી એક પ્રોસેસ રજૂ કરી છે જે તમને યોગ્ય પરંપરાગત ગુજરાતી ચુરમા લાડુ રેસીપી બનાવવાની મૂળ રીત આપી છે. ચુરમા લાડુ ગણેશ મહોત્સવ ના કે ગણેશ ચતુર્થી તહેવાર માં બનાવવામાં આવે છે . આ ભગવાન ગણેશ નું સૌથી પ્રિય વાનગી માંથી એક છે . ભગવાન ગણેશ હંમેશા લાડુ ને ચાહે છે. એ ઘઉં ના કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. મારા કુટુંબ માં અમે ગણેશ ચતુર્થી ના મહોત્સવ પર આ લાડુ ખાસ બનાવીએ છીએ.#સપ્ટેમ્બર#cookpadindia#માઈફર્સ્ટરેસીપીકોન્ટેસ્ટ Hiral -
મગસ ની લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#GA4#week14#cookpadindia#cookpadgujrati ભગવાન સ્વામિનરાયણના પ્રિય એવા લાડુ એટલે મગસ ની લા ડુળી .નાના મોટા સૌ ને ભાવે. T Bansi Chotaliya Chavda -
ચોકોનટ સરપ્રાઈઝ લાડુ (Choconut Surprise Ladoo Recipe In Gujarati)
#GCગણેશચતુર્થી સ્પેશલઆજ કાલ ચોકલેટ નો ક્રેઝ વધી ગયો છે પણ ગણપતિ ના ફેવરિટ તો ચુરમા ના લાડુ છે એટલે મેં આજે ચુરમા અને ચોકલેટ નટ મિક્સ લાડુ બનાવીયા છે બાળકો ને ચોકલેટ બોવ ભાવતી હોય છે અને જો એને ચુરમા ના લાડુ આપી તો કદાચ એ ના પડે પણ જો આ રીતે ચુરમા ના લાડુ આપ સે તો એ ના નહિ પડે નાના થી લઇ ને મોટા સુધી બધા ને બોવ ભાવશેJagruti Vishal
More Recipes
ટિપ્પણીઓ (2)