##સુપરશેફ2 #પોસ્ટ૧

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
#ચણા ના કરકરા લોટ નો મગસ
અમારા ઘર માં મગસ ગાય ના ઘીનો બને છે. ખાંડ ફી્ પણ સરસ લાગે છે.
##સુપરશેફ2 #પોસ્ટ૧
#ચણા ના કરકરા લોટ નો મગસ
અમારા ઘર માં મગસ ગાય ના ઘીનો બને છે. ખાંડ ફી્ પણ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક તાસળા માં ઘી મૂકીને તેમા લોટ શેકવો.
- 2
ગેસ ધીમે રાખી ને રંગ બદલાઈ જાય ત્યારે ગેસ બંધ કરી શકાય અને વાસણ નીચે ઉતારી લેવું.
- 3
હવે તેમાં ઈલાયચી પાઉડર નાખો. થાળીમાં ઘી લગાવી દો. તેમાં આ શેકેલો લોટ ઠારી દો.
- 4
ઠંડુ થાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો. ઠારી ને ફિઝ માં થોડી વાર મુકો.પછી છરી થી કટકા કરી ડબ્બામાં ભરી લો.
Similar Recipes
-
મગસ ની લાડુડી (Mags Ladudi Recipe In Gujarati)
#RC1#Week 1 મગસ એ આપણી પરંપરાગત મીઠાઈ છે લગભગ દરેક ઘર માં બનતી જ હશે પણ મેં આજે તેમાં ચણા લોટ સાથે થોડો મોગર દાળ નો લોટ પણ લીધો છે પન બહુ સરસ બન્યો Dipal Parmar -
મગસ (Magas Recipe in Gujarati)
#કૂકબુકમગસ એ ગુજરાતી સ્ટાઈલ ની બેસન ની બરફી છે. મગસ બધાં ગુજરાતી ઘરોમાં મોટા ભાગે અવાર નવાર વાર-તહેવારે બનતી ખુબ જ પ્રખ્યાત અને ખુબજ સરળ તાથી ઘરમાં જ અવેલેબલ હોય તેવાં સામાન માંથી ઝડપથી બની જતી બનતી મીઠાઈ છે.મગસ ચણાનો લોટ, ઘી અને દળેલી ખાંડ આ ત્રણ મેઈનવસ્તુઓ માં થી બને છે. મગસ બનાવવાની બધાની રીત અલગ હોય છે, એનાં થી ટેસ્ટ માં પણ ખુબ જ ફેર પડી જતો હોય છે. મોટા ભાગે બધાં સાદા ચણાનાં લોટ માં થી બનાવતાં હોય છે; એમાં થી એકદમ સ્મુધ અને લીસો મગસ બને છે. ઘણાં લોકો એકલાં કકરાં ચણાં ના લોટ માંથી બનાવે છે. એનું ટેક્ષચર પણ ખુબ અલગ હોય છે. ઘણાં લોકો ચણાં ના લોટ માં ધાબો દહીં ને પણ મગસ બનાવે છે.પણ, હું હંમેશા મારી મોમ ની રીત થી સાદા ચણાં નાં લોટ માં થોડો કકરો ચણાનો લોટ ઉમેરી ને બનાવું છું. એનાં થી ખુબ જ ઝડપથી વધારાની તૈયારી કર્યા વગર એકદમ ટેસ્ટી મગસ બની જાય છે.તમે મગસ ને બરફી સ્વરૂપે સેટ કરવાને બદલે, તમે તેમાં લાડુ પણ બનાવી શકો છો. ફક્ત એનો સેપ ચેન્જ થાય છે. ઘણાં લોકો તેનાં ચકતાં કરી ને બનાવે છે, અને ઘણાં બધાં એનાં લાડુ વાળે છે. તે ફક્ત આકારની બાબત છે. સ્વાદ બંને માં સરખો જ રહે છે. અમારી ઘરે બધાને મગસ ચકતાં કરેલો ભાવે છે, એટલે હું એવો બનાવું છું.મારી Daughter ને મગસ ખુબ જ ભાવે છે. એટલે અવાર નવાર અમારી ઘરે એ બનતો હોય છે. મગસમાં ચારોળી અને ઇલાયચી પાઉડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમને એનો ટેસ્ટ ગમતાં હોચ તો જરુર થી નાંખી જોજો. બદામ- પીસ્તાં ઓપ્સન્લ છે. તમને ગમે તો ઉપર ઉમેરો. એનાં થી એનો દેખાવ એકદમ સરસ થઈ જાય છે, અને ટેસ્ટ માં પણ વધારે સરસ લાગે છે. તમે પણ મારી આ રેસિપી થી મગસ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવો લાગ્યો!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
મગસ (Magas Recipe In Gujarati)
#DFT સામાન્ય રીતે દીવાળી માં બધા ની ત્યા મગસ બનતો હોય છે.મગસ ચણા ના કરો લોટ,ઘી,દળેલી ખાંડ નો ઉપયોગ કરી ને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ ની લાડુડી (Magas Ladudi Recipe In Gujarati)
#DTR#દિવાળી ટ્રિટસ્#મગસ ની રેસીપી (સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી)#સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી#ચણા ના લોટ ની રેસીપી#મિઠાઈ રેસીપી#ટ્રેડીશનલ રેસીપી#ગુજરાતી દિપાવલી રેસીપી Krishna Dholakia -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મગસ (Magas Recipe in gujarati)
મગસ ના લાડુ ચણા ના લોટ ને ધાબો દઈને ઘી માં શેકીને ઠારે એટલે બૂરું ખાંડ ઉમેરીને બનાવાય છે. મને મગસ બહુ જ ભાવે છે. હવેલી માં ખાસ શ્રીજી બાવા ને મગસ ના લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નાનપણ માં જ્યારે હવેલી જઈએ ત્યારે હમેશા મગસ નો લાડુ પ્રસાદ માં મળશે એવી હોંશ હોય મન માં.#GA4 #Week9 #mithai Nidhi Desai -
મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ-૩મગસ એ બધાની મોસ્ટ ફેવરીટ અમારા ઘર ની સ્વીટ છે. અને સ્વામિનારાયણ હોય અેટલે મગસ તો હોય જ....! Vaishali Gohil -
બોળચોથ સ્પેશિયલ મગસ ના લાડુ
#SFR#RB20બોળચોથ ના ગાય માતા ના પૂજન ની સાથે સાથે ગાય માતા ને મિષ્ટાન આપવાની પ્રથા છે. અમારે ત્યાં બોળચોથ ના સ્પેશિયલ મગસ ના લાડુ બનાવે છે. Mudra Smeet Mankad -
મગસ ની લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#GA4#week14#cookpadindia#cookpadgujrati ભગવાન સ્વામિનરાયણના પ્રિય એવા લાડુ એટલે મગસ ની લા ડુળી .નાના મોટા સૌ ને ભાવે. T Bansi Chotaliya Chavda -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
-
મગસ.(Magas Recipe in Gujarati)
#DFT " Happy Diwali " દિવાળી એ ભારત નો પ્રખ્યાત તહેવાર છે.દિવાળી એ પ્રકાશ નો પર્વ છે.દરેક ઘર ને દીવા,લાઈટ અને તોરણ થી શણગારવામાં આવે છે.આ તહેવાર લોકો આનંદ અને ઉત્સાહ થી ઉજવે છે. અવનવી વાનગીઓ અને મિઠાઈ બનાવે છે.આજે મે ગુજરાતી પારંપરિક મિઠાઈ મગસ બનાવ્યો છે.જે તહેવારો માં અને શુભ પ્રસંગે બને છે. Bhavna Desai -
બટર (Butter Recipe In Gujarati)
મે ગાય માં ઘી માંથી બટર બનાવાયું છેખરેખર ખુબજ સરસ બન્યું. Nisha Shah -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#GCR આ મગસ નાં લાડુ ગણેશજી નાં તથા સ્વામી નારાયણ નાં પ્રસાદ તરીકે વધારે બનાવાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.સાથે એટલાજ પોષ્ટિક પણ છે. Varsha Dave -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Week4#CDYછપ્પન ભોગ રેસિપી મગસ એ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે .દિવાળી માં આ મીઠાઈ ખાસ બનાવવા માં આવે છે , આ ઉપરાંત જમણવાર અને ભગવાન ને પ્રસાદ માં પણ ધરાવવામાં આવે છે .આ મીઠાઈ ઘર માં હોય તેવી સામગ્રી અને ખુબ ઓછી સામગ્રી થી બને છે .મારા બાબા ને ખુબ ભાવે છે .હું નાની હતી ત્યારે મને પણ મગસ ખુબ ગમતો હતો . Rekha Ramchandani -
બરી (Bari Recipe In Gujarati)
આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી megha vasani -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
ડ્રાયફ્રુટ મિક્સ લોટ ની સુુખડી (dry fruit mix lot sukhdi recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2વરસાદ ની મોસમ માં પેટ નો દુખાવો મોટાભાગે રહે અને સાથે કોરોના થી પણ બચવાનું એ બંને નો ઉપાય એક વાનગી માં ગોત્યો......શુદ્ધ દેશી ગાય ના ઘી માં દેશી ગોળ નાખી બાજરી અને ઘઉં ના મિક્સ લોટ ની કરી સુખડી ને એમાં નાખ્યો ઇલાયચી , મરી, સૂંઠ, તજ લવિંગ ને અજમાં નો પાઉડર સાથે ખૂબ બધા ડ્રાયફ્રુટ નો ભુક્કો ....પરફેક્ટ immunity booster cum medicine cum कुछ मीठा हो जाये ...... Rita Vyas Dave -
મગસ (Magas Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek4#CB4 મગસ / મગજઅમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય. Sonal Modha -
મગસ (Magas Recipe in Gujarati)
શિયાળા માં ચણા ની દાળ સારી...ચણા ના ગગરો લોટ માથી દાનદાર મગજ શિયાળા માં શરીર માટે બહુજ સારુ... Jigisha Choksi -
-
ચોખા ના લોટ ની કુલેર
#SFR#RB20#SJR#cookpad_guj#cookpadindiaનાગ પાંચમ એ પારંપરિક નાગ પૂજા માટે નો હિન્દૂ દ્વારા મનાવાતો તહેવાર છે. હિન્દૂ કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિના માં ઉજવાતો આ તહેવાર રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટક માં શ્રાવણ મહિના કૃષ્ણ પક્ષ ( વદ ) પાંચમ ના મનાવાય છે જ્યારે દેશ ના બીજા રાજ્યો માં શુક્લ પક્ષ (સુદ) પાંચમ ના મનાવાય છે. આ દિવસે ચાંદી ના, લાકડા ના, પથ્થર ના અથવા નાગ દેવતા ના ચિત્ર ની પૂજા કરાય છે. દૂધના સ્નાન પછી નાગદેવતા ને કુલેર, ફણગાવેલા મગ ,દૂધ વગેરે નો પ્રસાદ ધરાવાય છે અને પરિવાર ના કલ્યાણ ની કામના કરાય છે.ચોખા ના લોટ ની કુલેર માં ખાંડ નો ઉપયોગ થાય છે જ્યારે બાજરા ના લોટ ની કુલેર માં ગોળ નો ઉપયોગ થાય છે. Deepa Rupani -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
ચણા ના લોટ અને ખાંડના ચૂરમા લાડુ(chana lot na ladu recipe in gujarati)
ચણા ના લોટ ના ચૂરમાં લાડુ એ મોટે ભાગે ભારત ના બ્બધા રાજ્ય માં પોતાની અલગ અલગ રીત થી થાય છે અને આ પણ ગણેશ ઉત્સવ દરમિયાન જ ..તો આજે હું તમારી સાથે શેર કરીશ અમારા સાઉથ ગુજરાત માં બનતા ખાંડ ના ચૂરમાં લાડુ .. Monal Mohit Vashi -
મગસ ની લાડુડી (Magas Ladudi Recipe In Gujarati)
#MBR7#Week -7શિયાળા માં મગસ ખાવો ખુબ જ હેલ્થી છે.અને શરીર માં તાકાત મળે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159633
ટિપ્પણીઓ