લીલી લસણની ચટણી(Lila Lasan Ni Chutney Recipe In Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

#સાઈડ ડિશ
આ ચટણી મેં ખાંડની માં ખાંડી ને બનાવી છે.તમે મિક્ષચર માં બનાવો અને આમ બનાવો બંને ના ટેસ્ટ માં ઘણો ફેર હોય છે. અમારા ઘરમાં અમે આમ ખાંડી ને જ બનાવીયે .આ આપણી જમવાની થાળી માં એક પરફેક્ટ સાઈડ ડીશ તરીકે કામ આપે છે.

લીલી લસણની ચટણી(Lila Lasan Ni Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સાઈડ ડિશ
આ ચટણી મેં ખાંડની માં ખાંડી ને બનાવી છે.તમે મિક્ષચર માં બનાવો અને આમ બનાવો બંને ના ટેસ્ટ માં ઘણો ફેર હોય છે. અમારા ઘરમાં અમે આમ ખાંડી ને જ બનાવીયે .આ આપણી જમવાની થાળી માં એક પરફેક્ટ સાઈડ ડીશ તરીકે કામ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3-4 લોકો
  1. 4-5 નંગ લીલા મરચાં
  2. 2-3 ચમચીધાણાભાજી સુધારેલી
  3. 1 ઙ ટૂકડો આદુ નો
  4. 12-15 નંગ સીંગદાણા ના બી
  5. સ્વાદ મુજબમીઠું
  6. 1 ચમચી લીંબું નો રસ
  7. 8-9 કળી લસણ
  8. 1/4 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે આ બધું સમારી લેશું.ત્યારબાદ બધું જ ખાંડની માં લઈ ને ખાંડી લેશું.બધું જ અધકચરું થવાં આવે એટલે તેમા લીંબૂ નાખીશું.ને ફરી થી મિક્ષ કરીશું.

  2. 2

    તો તૈયાર છે આપણી લીલી ચટણી.આ ચટણી તમે ગાંઠિયા સાથે,જમવામાં,ભેળ માં પણ ઉપયોગ માં લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

Similar Recipes