લાપસી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ લોકો માટે
  1. ૧ કપઘઉં નો જાડો લોટ
  2. ૧ કપપાણી
  3. ૨ ટી સ્પૂનગોળ
  4. ૧/૪ કપઘી
  5. ૧/૪ કપદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી,ગોળ અને ૧ ટી સ્પૂન ઘી નાખી પાણી ને ઉકળવા મુકો.

  2. 2

    હવે એક વાસણમાં મા જાડો લોટ લો.તેમાં ૧ ટી સ્પૂન ઘી નાખી ને બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ આ લોટ ને ઉકળતા પાણી મા ઉમેરો.બધો લોટ નખાઈ જાય એટલે વેલણ થી તેમાં ખાડા કરી ને ઉપર એક ઢાંકણ ઢાંકી ને તેમાં થોડું પાણી નાખી વરાળ થી ચડવા દો.૮-૧૦ મિનિટ પછી ઢાંકણ ખોલી ને તેને વેલણ ની મદદ થી હલાવી લો.લાપસી એકદમ ચડી ગઈ હશે અને છુટ્ટી પણ પડી ગઈ હશે.હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લો.

  3. 3

    બનાવેલી લાપસી થોડી ઠરે એટલે તેમાં દળેલી ખાંડ અને ગરમ કરેલું ઘી ઉમેરો અને ફરી બધું બરાબર હલાવી ને મિક્સ કરી લો.ઘી વધારે નાખવું હોય તો નાખી શકાય.

  4. 4

    તો તૈયાર છે ટ્રેડિશનલ ગુજરાતી લાપસી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes