સ્પ્રાઉટ સ્ટફ પાપડ કોન(spourt stuff papad cone in Gujarati)

Daxita Shah @DAXITA_07
સ્પ્રાઉટ સ્ટફ પાપડ કોન(spourt stuff papad cone in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં કૂકર માં તેલ મૂકી. જીરું મુકો તતડે પછી હિંગ લાલ મરચું હળદર નાખી દો. મગ નાખો. ધાણા જીરું, મીઠું ખાંડ નાખો. થોડું પાણી નાખી 2 વીસલ વાગે એટલે ગેસ બંધ કરી દો
- 2
પછી તેમાં જીણું સમારેલું બીટ, ડુંગળી, ટામેટાં મિક્સ કરો. ચાટ મસાલો નાખો.
- 3
પાપડ ણા બે ટુકડા કરો પછી શેકી લો કોન નો શેપ આપો.
- 4
તૈયાર કરેલું મગ નું મિશ્રણ ભરી તરત જ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ કોન મસાલા પાપડ(Sprouts cone masala papad recipe in Gujarati)
#GA4#Week11#sprout#sweet potatoનાના બાળકો ને ફણગાવેલા કઠોર ભાવતા નથી , તેને આ રીતે કઈ અલગ બનાવી આપો, બાળકો ખુશ, અને મમ્મીઓ પણ ખુશ. Nilam patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)
થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.#ફટાફટ#પોસ્ટ2 Palak Sheth -
-
-
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#સાઈડઆજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જેને મેં પાપડ ના કોન બનાવી તેમાં મસાલો સ્ટફ કરી સર્વ કર્યા છે Dipal Parmar -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
પાપડ કોન ભેળ (Papad Cone Bhel Recipe In Gujarati)
#GA4#week23#પાપડ#cookpadgujarati#cookpadindiaઆ ભેળ એકદમ ઝટપટ બની જાઈ છે. ભેળ ની બધી સામગ્રી મિક્સ કરી સાથે શેકેલો અથવા તળેલો પાપડ ના ટુકડા નાખી પાપડ ના જ કોન માં ભરી ઉપર લીલી ચટણી નાખી સર્વ કરતા ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
-
-
-
-
મસાલા પાપડ કોન (Masala papad Cone Recipe in Gujarati)
# મસાલેદાર પાપડ સાઈડ ડિશ તરીકે જાણીતું છે. પાપડ વગર ભાણું અધુરુ ગણાય છે.બાળકો સાદો પાપડ ખાય નહીં ,પણ મસાલેદાર પાપડ નો ઑડર પહેલા આપે છે. છોટી છોટી ભૂખ સંતોષવા માટે મસાલેદાર પાપડ ઉત્તમ કહી શકાય છે.જલદી બનાવી શકે, શાકભાજી પણ ઘરમાંથી મળી શકે છે.#GA4#week23 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
પાપડ કોન ચાટ (Papad corn chaat recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ2પાપડ અને સલાડ વિના કોઈ પણ ભોજન અધૂરું લાગે છે. આજે એકદમ પ્રોટીન થી ભરપૂર ,સ્વાસ્થ્યપ્રદ રાજમા સલાડ ને પાપડ ના કોન માં સર્વ કર્યું છે. Deepa Rupani -
-
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097726
ટિપ્પણીઓ (2)