હલવા બ્રાઉની (Brownie Halwa Recipe In Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India

#સપ્ટેમ્બર
#મીઠાઈ
#માઇઇબુક
#બ્રાઉની
#હલવો
વાનગી નંબર - 33......................
"રક્ષાબંધન" એટલે ભાઈ - બહેનના પવિત્ર નિદોર્ષ પ્રેમ નો મંગલમય દિવસ, શાસ્ત્રોમાં પણ આ દિવસ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એક સૂતર
ના ધાગા માં કેટલી શક્તિ છે, બહેન ભાઈને રાખડી બાંધતા " ઓવરણા" લેતા ભાઈને કહે છે કે આજ થી તારૂ બધુ દુ:ખ મારૂ , ઈશ્વર સુખ થી તારી જોળી ભરી દે એવા આશીર્વાદ આપે છે.
અમેરિકામાં રહેતી લાડકી દીકરી Dr.Dhawni & Harmish બન્ને ભાઈ - બહેન વચ્ચે નો પ્રેમ સદા એવો જ રહે એવા આશીર્વાદ સાથે બન્ને ને ભાવતી મિઠાઈ બનાવી ને ઉજવી રહી છું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 6 ચમચી સાકર
  2. 6 ચમચી કોર્ન ફ્લોર
  3. 8 ચમચી ઘી
  4. 1 કપપાણી સાકાર સાથે
  5. 1 કપકોર્ન ફ્લોર સાથે
  6. 1 ચમચી મગજતરી ના બીયા
  7. 1 ચમચી કાજુ
  8. 1 ચમચી પિસ્તા
  9. 1 ચમચી બદામ
  10. 1 ચમચી ઈલાયચી
  11. જરૂર મુજબ કેસર
  12. 20 નંગ બિસ્કિટ ઓરીઓ
  13. 1 પેકેટઇનો
  14. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    એક પેનમાં સાકર અને પાણી નાખી મિક્સ કરી હલાવુ, ચાસણી થવા દેવા ની નથી, ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દેવો.

  2. 2

    બાઉલ માં પાણી લઈ તેમાં માં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરવું કોર્ન ફ્લોર બાઉલ માં નીચે બેસી જાય એટલે તેને હલાવતા રહેવું હવે, એને ગેસ ઉપર રહેલ સાકર સાથે નાખી મિક્સ કરવું હવે એને એકદમ હલાવુ, હવે એમાં બે ચમચી ઘી નાખી દેવી અને હલાવવું એ એમ કરતાં ધીમે ધીમે બે_ બે ચમચી ઘી ઉમેરતા જાઓ, હવે પેન થી છુટું પડી જાય એટલે તેમાં કલર ઉમેરી મિક્સ કરી લો, હવે એમાં બધા Dry fruit ઉમેરી મિક્સ કરી લો હવે એને પ્લેટ માં નાખી ઠંડુ થવા દેવું.

  3. 3

    બધુ Dry fruit થોડુ ગરમ કરી લેવુ.

  4. 4

    Oreo બિસ્કિટ માં થી કેક બનાવી લેવી.

  5. 5

    આઈસ હલવો આને કેક ના સરખા પીસ કરવા.

  6. 6

    Plums સિરપ બનાવવા માટે

  7. 7

    2 નંગ plums,1tbsp સાકર,નાનું બાઉલ પાણી.

  8. 8

    પેન માં સાકર નાખી હલાવવું, plums ને મિક્ષ્ચર માં પીસી લેવું એને ગળવું નહિ હવે એને સાકર સાથે મિક્સ કરી એકદમ હલાવી લેવું, સોસ જેવું બનાવી લેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
પર
Mumbai-India

ટિપ્પણીઓ (4)

Similar Recipes