રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
5 સવિઁગ
  1. 1 વાટકીમેંદો
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીદૂધ
  4. 2 વાટકીખાંડ
  5. બદામ કાજુ પિસ્તા ઈલાયચી સજાવટ માટે
  6. કેસર

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    એક કઢાઈમાં ઘી, મેંદો, ખાંડ, દૂધ, વધુ મિક્સ કરી હલાવીને ગેસ ઉપર મૂકવું.

  2. 2

    હવે પંદરથી વીસ મિનિટ ધીમા તાપે હલાવો.

  3. 3

    બધું મિશ્રણ તૈયાર થાય અને કડાઈમાં થી છુટું પડે એટલે સમજવું કે તૈયાર થઈ ગયું છે.

  4. 4

    હવે આ મિશ્રણને બટર પેપર પર પાથરી પંદરથી વીસ મિનિટ ઠરવા માટે મૂકવું.

  5. 5

    ઠંડુ થઈ ગયા પછી ઉપર ડ્રાયફ્રુટ નાખી પીસ કરવા.

  6. 6

    તો તૈયાર છે આઇસ હલવો.
    ENJOYYYY!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes