સ્પ્રિંગ ઓનિયન મસુર બિરયાની (Spring Onion Masuri Biriyani Recipe In Gujarati)

#ટ્રેડિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા મસુર અને બાસમતી ચોખા ને ધોઈ ને સાફ કરી લો
- 2
ગેસ પર કુકર મુકો પછી તેમાં તેલ રેડી દો હવે તેમાં લવિંગ અને તમાલપત્ર નાખો તે તતડાવો
- 3
હવે લવિંગ અને તમાલપત્ર તતડે એટલે તેમાં સમારેલી લીલી ડુંગળી અને લાંબી સમારેલી સુકી ડુંગળી નાખી સાંતળો
- 4
હવે કુકર માં આદુ લસણની પેસ્ટ ઉમેરો પછી તેને સાંતળો હવે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ બરાબર ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં બટાકા ને ઉમેરો
- 5
હવે તેમાં ગરમ મસાલો લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ અનુસાર ધાણા પાઉડર નાખીને હલાવી ૨થી૩ ચમચી પાણી રેડી સાંતળો હવે તેમાં ૧ચમચી ઘી રેડો
- 6
હવે તેમાં ધોએલા ચોખા અને મસુર નાખી દો અને પાણી રેડી દો કુકર માં આંગળી ના ૩જા કાપા સુધી પાણી રાખો પછી તેને તબેથા થી બરાબર હલાવી લો અને કુકર બંધ કરો અને ૪ સીટી વગાડી લો
- 7
હવે કુકર સીટી વાગે એટલે ગેસ બંધ કરી તેની જાતે કુકર થંડુ થવા દો હવે કુકર થંડુ થાય એટલે ઢાંકણ ખોલી ને સવૅ કરો અને છાસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્પ્રિંગ ઓનિયન ચીલા(Spring Onion Chilla Recipe in Gujarati)
#GA4#Week11#greenonion#લીલીડુંગરી#cookpadindia#cookpadgujarati#ચીલા#Chilla#Pooda#પૂડાસ્પ્રિંગ ઓનિયન એ વિટામિન સી અને કેલ્શિયમનો ઉત્તમ સ્રોત છે. તેમ જ ફાઇબર અને વિટામિન એ અને બી 6, થાઇમિન, ફોલેટ અને ખનિજો (પોટેશિયમ, કોપર, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન) નો સ્રોત પણ છે. આમાં તેલ નું પ્રમાણ ઓછું હોવા થી ખૂબ જ હેલ્થી રેસીપી છે.સ્પ્રિંગ ઓનિયન ચીલા ને અમે ચોળા ની દાળ ના પૂડા પણ કહીયે છીએ. સ્પ્રિંગ ઓનિયન ને બદલે સૂકા કાંદા નો પણ ઉપયોગ કરી શકાય છે. શિયાળા માં લીલું લસણ પણ નાખી શકાય છે જે નાખવા થી ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ગરમા ગરમ ખાવા ની મજા પડે છે.હું આ ચીલા મારા મમ્મી પાસે થી શીખી છું. મારા દીકરા ને આ ચીલા ખૂબ જ ભાવે છે અને તે નાનીઝ પૂડાં તરીકે ઓળખે છે. Vaibhavi Boghawala -
ચોળા નુ શાક(Chola shaak recipe in Gujarati)
લાલ ચોળા નુ શાક ટેસ્ટી હોય છે તેને રોટલા કે ભાત ને કઢી સાથે ખાવા ની ખુબ મજા આવે છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
લીલી ડુંગળીનો પુલાવ (Spring Onion Pulao recipe in Gujarati)
લીલી ડુંગળીનો સ્વાદ એકદમ અલગ જ હોય છે. શિયાળામાં લીલી ડુંગળી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. લીલી ડુંગળીની અલગ અલગ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
-
સ્પ્રિંગ ઓનિયન ઉત્તપમ (Spring Onion Uttapam Recipe In Gujarati)
#goldenapron3 #week12 #Tomato #ભાત Ekta Pinkesh Patel -
-
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub Swati Sheth -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
-
-
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
-
રાજમાં ચાવલ(rajma chaval recipe in gujarati)
કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટામેટાં અને કાંદા રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એટલી જ છે. Rina Raiyani -
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
-
પનીર આલુ બિરયાની(paneer aalu biryani recipe in gujarati)
#GA4 #week1 #post-1 #poteto #yogurt Suchita Kamdar -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)