કઠોળ અને વેજિટેબલ મિક્સ સલાડ(Beans And Vegetable Mix Salad Recipe In Gujarati)

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપદેશી ચણા
  2. 1 કપસીંગદાણા(મીઠું નાખીને બાફવા)
  3. 1 કપમકાઈ (બાફેલી)
  4. 1 કપદાડમ
  5. 1 નંગ ડુંગળી
  6. 1 નંગ ટમેટૂ
  7. જરૂરિયાત મુજબકોથમીર
  8. 1 નંગ ગાજર
  9. 1 નંગ કેપ્સીકમ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 ચમચી લાલ મરચું પાઉડર
  12. 1/2 ચમચી મરી પાઉડર
  13. 1 ચમચી ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દેશી ચણા ને 1વાસણમાં 4 થી 5 કલાક પલાળવા. પછી તેને કુકરમાં બાફવા મૂકવા. પછી બધી વસ્તુ તૈયાર કરવી અને મકાઈ બાફવી. આ બધી વસ્તુ ઝીણી સમારીને તૈયાર કરવી. અને એક બાઉલમાં સીંગદાણાને મીઠું નાખીને પાંચ મિનિટ સુધી બાફવા.

  2. 2

    પછી બધી વસ્તુને એક બાઉલમાં મિક્સ કરી લાલ મરચું પાઉડર, મીઠું, મરી પાઉડર અને ધાણાજીરૂ જરૂરિયાત પ્રમાણે ઉમેરવું.

  3. 3

    હવે આપણો સરસ મજાનો સલાડ તૈયાર થઇ ચૂક્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monils_2612
Monils_2612 @cook_25960279
પર
Rajkot

ટિપ્પણીઓ (7)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
Tame profile name change Karyu che I'd na badle....plz profile name same rakho so ame track karta fave

Similar Recipes