મીક્સ વેજ ફ્રુટ સલાડ (Mix Veg Fruit Salad recipe In Gujarati)

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204

મીક્સ વેજ ફ્રુટ સલાડ (Mix Veg Fruit Salad recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીદાડમ
  2. ૧ વાટકીસફરજન
  3. ૪ ચમચીઅમેરિકન મકાઇ
  4. ૨ ચમચીગાજર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન ગાજર ટુકડા કરી લેવા અને મકાઇને બાફી લીધી છે અને દાડમના દાણા કાઢી બધું મિક્સ કરી અને ગ્લાસમા સર્વ કર્યુ છે.

  2. 2

    અને તેને સફરજનની બે ચીર કરી ગારનીશ કરી છે. અંદર કોઈપણ મસાલા ઉમેર્યા નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
પર

Similar Recipes