કારેલા પૂરી (Karela puri Recipe in Gujarati)

Sunita Shailesh Ved @cook_25284469
કારેલા પૂરી (Karela puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી લ્યો
- 2
હવે તેમાં૩ ચમચી તેલ,લાલ મરચું,હળદર,વાટેલું જીરું અને મીઠું નાખો
- 3
પાણી થી કઠણ લોટ બાંધો
- 4
હવે નાના નાના લુઆ બનાવી પૂરી વણી લ્યો,પછી વચ્ચે થી એવી રીતે લાંબા કાપા પડો કે કિનારી બંધ રહે,હવે તેનો રોલ વાળી ને બંને સાઇડ દબાવી ને બંધ કરો,આમ બધી પૂરી વણી ને ૧ કલાક માટે સૂકવવા માટે રાખો
- 5
હવે એક કડાઈમાં મિડિયમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો,તેમાં એક સાથે ૩_૪ પૂરી નાખી ને આછી ગુલાબી થાય ત્યાં સુધી તળી લ્યો,તો તૈયાર છે કરેલા પૂરી,અમાં કરેલા ક્યાંય વપરાતા નથી પણ એનો આકાર કારેલા જેવો હોવાથી તે કરેલા પૂરી કહેવાય છે,તો ફ્રેન્ડ્સ ચાલો તેને લાલ,લીલી ચટણી તથા ચા સાથે સર્વ કરીએ!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બગરુ પૂરી (Bagru Puri Recipe In Gujarati)
ઘી બનાવી લીધા પછી પાછળથી જે માવા જેવું મિશ્રણ વધે છે એને બગરુ કે કીટું કહેવામાં આવે છે. બગરુ પૂરી ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી કડક પૂરી નો પ્રકાર છે જેમાં બગરુ કે કીટું નો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અથાણા સાથે કે ચા કોફી સાથે નાસ્તા માં આ પૂરી પીરસી શકાય.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
Any time નાસ્તા માટે પરફેક્ટ..આ ફરસી પૂરી સફેદ બનાવવાની છું એટલે વધારે મસાલા નથી નાખ્યા. Sangita Vyas -
-
-
-
-
-
ભરવા કારેલા(bharva karela recipe in gujarati)
#goldanapron3#week૧#માઇઇબુક#suparchefchalleng1 Minaxi Bhatt -
-
-
-
કારેલા પૂરી(karela Puri recipe in gujarati)
આપણે ગુજરાતીઓ નાસ્તામાં શોખીન હોઈએ છીએ દરેક ઘરમાં અલગ-અલગ નાસ્તો બનતો હોય છે મેં અહીં સાંજે ચા જો ડે ખાઈ શકાય એવી કારેલા પૂરી તૈયાર કરી છે ટેસ્ટમાં બેસ્ટ આ પૂરી છે આપણે જે નોર્મલ ફરસી પૂરી બનાવી એ બસ એમાં થોડો ફેરફાર કરી અલગ ટેસ્ટ ની પૂરી બનાવી.સાતમ આઠમ કે દિવાળી ના તહેવાર માં આ પૂરી જરૂર થી બનાવી.#cookpadindia#સાતમ#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૮આ એક ટ્રેડીશનલ વિસરાતી જતી વાનગી છે. આ શાક મારી બા બહુ બનાવતા મારા પપ્પા હજી પણ કહે કે બા ના હાથ ના શાક નો ટેસ્ટ તો કંઈક અલગ જ હતો એવુ તો નહીં જ બને. પહેલી વાર મેં આ શાક ટ્રાય કર્યું છે. અને મારા સાસરે તો બધા ને ભાવ્યું.આ શાક ને ચટણી પણ કહેવામાં આવે છે. રોટલા સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે. આ ટ્રેડીશનલ વાનગી હોવાથી એને કાંસા ની વાટકી માં સર્વ કર્યું છે. Sachi Sanket Naik -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#ફુડ ફેસ્ટિવલ7#HR#હોળી સ્પે.#પરંપરાગત Smitaben R dave -
ચણા દાલ કુંદરુ છત્તીસગઢ ની પ્રખ્યાત સબ્જી(Chana Dal Kundru Chhattisgarh Famous Sabji Recipe In Gujar
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#ચણા દાલ કુંદરુ સબ્જી#કુંદરુ રેસીપી#ચણા દાલ રેસીપી#બટાકા રેસીપી છતીસગઢ માં ચણા દાલ કુંદરુ સબ્જી લોકો ની મનપસંદ સબ્જી છે....કુંદરુ એટલે ગુજરાતી ટીંડોળા.... આ સબ્જી કોરી બનાવવા આવે છે....ટામેટાં વગર અને ટામેટાં ના ઉપયોગ કરી ને પણ બનાવી શકાય છે. Krishna Dholakia -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
-
-
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
કારેલા મારા ફેવરિટ છેહુ હંમેશા નવું શાક બનાવુ છુંમને શોખ છે કોઈ ને બી શાક ને ટ્વીસ્ટ કરીને જ બનાવુઆજે પણ મે કારેલા નુ અલગ રીતે બનાવ્યું છે રાજકોટ સ્ટાઈલ રીતે કર્યું છેતમે પણ બનાવજો ખુબ જ ટેસ્ટી લાગશે#EB#week6 chef Nidhi Bole -
-
-
મસાલા પૂરી(Masala puri recipe in Gujarati)
#મોમઆજે આ રેસિપી, મે મારા દીકરા માટે બનાવી છે. તેની આ ફેવરીટ પુરી છે. અત્યારે તો એ અમદાવાદમાં છે. પણ જ્યારે પણ મેળ પડે ત્યારે એ કહે કે મમ્મી મારા માટે આ જ પુરી મોકલાવજો હો.... અને સાથે સાથે એમ પણ કહે કે મમ્મી તમને બનાવવામાં તકલીફ નથી પડતી ને.... લવ યુ બેટા.... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13635925
ટિપ્પણીઓ (5)