ચણા દાલ કુંદરુ છત્તીસગઢ ની પ્રખ્યાત સબ્જી(Chana Dal Kundru Chhattisgarh Famous Sabji Recipe In Gujar

ચણા દાલ કુંદરુ છત્તીસગઢ ની પ્રખ્યાત સબ્જી(Chana Dal Kundru Chhattisgarh Famous Sabji Recipe In Gujar
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ની દાળ ને પાણી થી ધોઈ ને ૩ કલાક પલાળીને રાખો પછી નિતારી ને ઉપયોગ માં લેવી.
બટાકા,કુંદરુ ને ધોઈ,લાંબી ચીરી કરી લો,ડુંગળી, લીલાં મરચાં ના કટકાં કરી લેવાં. - 2
પેન માં ૨ ચમચાં તેલ ગરમ કરી તેમાં બટાકા ની ચીરીઓ,મીઠું ઉમેરી ને સાંતળો...૭૦% ચડી જાય એટલે પ્લેટ માં કાઢી લો.
- 3
તે જ કઢાઈ માં ૧ ચમચો તેલ,રાઈ,જીરુ ઉમેરો, તતડે એટલે હીંગ,કાપેલાં લીલાં મરચાં, લસણ, કાપેલી ડુંગળી ઉમેરી ને નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- 4
તેમાં કાપેલાં ટીંડોળા ઉમેરી ને મિક્ષ કરી લો પછી તેમાં મીઠું, હળદર ઉમેરી ને ધીમી આંચ પર રાખી ને ઢાંકણ ઢાંકી ને ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
- 5
૫ - ૬ મિનિટ પછી તેમાં અગાઉ થી પલાળીને રાખેલ ચણા ની દાળ ને નિતારી ને ઉમેરો ને મિક્ષ કરી લો...બે મિનિટ માટે સાંતળો....ઢાંકણ ઢાંકી ૭ થી ૮ મિનિટ માટે રાખી લો...વચ્ચે હલાવતાં રહો.
- 6
હવે,ઢાંકણ ખોલી તેમાં બટાકા(સાંતળેલા) ઉમેરી ને સરસ હલાવી ને ઢાંકણ ઢાંકી ને ૩ મિનિટ માટે રાખી લો...વચ્ચે હલાવતાં રહો.
- 7
પછી તેમાં ધાણાજીરુ, લાલ મરચું ઉમેરી ને સરસ હલાવી લો ૧ મિનિટ પછી તેમાં ગરમ મસાલો ને કોથમીર ઉમેરી ને સરસ ભેળવી લો. ગેસ બંધ કરી દો.
- 8
તો તૈયાર છે 'ચણા દાલ કુંદરુ....સબ્જી'
રોટલી,પરાઠા કે પૂરી સાથે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મુનગા (Dal Munaga Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#છત્તીસગઢ રેસીપી#દાલ મુનગા રેસીપી#તુવરદાળ#સરગવા ની શીંગ Krishna Dholakia -
ચુરચુટિયા
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#ચુરચુટિયા#છત્તીસગઢ સબ્જી#ચુરચુટિયા સબ્જી#ગુવાર ની ચટપટી રેસીપી Krishna Dholakia -
-
હથફોડ઼વા છત્તીસગઢ (Hathfodwa Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
કારેલા ચણા નું શાક (Karela Chana Shak Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
છત્તીસગઢ ના પ્રખ્યાત મટર ચૂરા (Chattisgarh Famous Matar Chura Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#છત્તીસગઢ ના પ્રખ્યાત મટર ચૂરા/ પૌંઆ#નાસ્તા રેસીપી#મટર રેસીપી#પૌઆ રેસીપી બિલાસપુર અને છત્તીસગઢ માં સવારે અને સાંજે આ મટર પૌંઆ નાસ્તામાં લોકો ખાય છે... સૂકા વટાણા ને પલાળીને,બાફીને બનાવવાં માં આવે છે પણ મેં ફ્રોઝન વટાણા માં નાનો બટેટો ઉમેરી ને બનાવ્યો છે...સરસ બન્યાં એટલે રેસીપી શેર કરું છુ. Krishna Dholakia -
બફૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Bafauri Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ બફૌરી-છત્તીસગઢ સ્પેશ્યલ Juliben Dave -
મુંબઈ ની પ્રખ્યાત ઠેલાવાળા ની ચટપટી : ચણા ચાટ
#SRD#SSR#SuperSeptember#Kalachanachatrecipe#Masalachanachatrecipe મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઠેલેવાલી ચણા ચાટ બનાવી સુપર સપ્ટેમ્બર રેસીપી કૂકપેડ ગુજરાતી માં આપેલ થીમ માં મૂકી છે....અવનવી વાનગીઓ થીમ માં મળે છે,બનાવવા ની મજા આવે છે... Krishna Dholakia -
ડૂબકી કઢી (Dubki Kadhi Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#ડૂબકી કઢી#છત્તીસગઢ રેસીપી#દહીં રેસીપી#અડદ દાળ રેસીપી Krishna Dholakia -
-
આલુબડા છત્તીસગઢ સ્પેશ્યલ (Aloobada Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Juliben Dave -
-
કુરકુરા ફરા છત્તીસગઢ ફેમસ (Crispy Farra Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#cookpadindia#છતીસગઢ રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
-
નુન્હા ચીલા
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#ચીલા રેસીપી#નુન્હા ચીલા રેસીપી છતીસગઢ માં ચોખા ના લોટ ના ચીલા બનાવવા મા આવે છે....ફક્ત મીઠું ઉમેરી ને જો ચીલા બને તો તેને નુન્હા ચીલા તરીકે ઓળખાય છે...બીજું તેમાં ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં ના કટકાં ઉમેરી ને પણ કરે છે... Krishna Dholakia -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
છત્તીસગઢ ચિલા (Chhattisgarh Chila Recipe In Gujarati)
#CRC#cookpadindia#cookpadgujaratiછત્તીસગઢ ચિલા Ketki Dave -
ચણા ની દાળ અને દૂધી ની છાલ ની ચટણી :
#RB10#my recipe book અત્યારે દૂધી સરસ આવે..એટલે આ દૂધી ની છાલ સાથે ચણા દાળ નો ઉપયોગ કરી અમે ચટણી બનાવી લઇએ બહું જ સરસ સ્વાદ માં લાગે છે... Krishna Dholakia -
કુસલી છત્તીસગઢ (Kusli Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ કુસલી/કસલી-છત્તીસગઢ Juliben Dave -
છત્તીસગઢી બડા (Chhattisgarhi Bada Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢી બડા (વડા) Juliben Dave -
દેહરૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Dehrori Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
પ્યાજ ભાજી સબ્જી (Pyaj Bahji Sabji Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ મા ભાજી ના શાક ખુબ જ બનતાં હોય છે, મેં અહીં યા લીલી ડુંગળી અને ચણા ની દાળ નું છત્તીસગઢ પધ્ધતિ થી શાક બનાવ્યું છે Pinal Patel -
સ્ટફટ ફણગાવેલા ચણા પરાઠા (Stuffed Fangavela Chana Paratha Recipe In Gujarati)
#WPR#ParathaRecipe#MBR6#WEEK6#ફણગાવેલા ચણા ના સ્ટફ્ડ પરાઠા રેસીપી Krishna Dholakia -
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચણા ચાટ બનાવવું જેટલું સરળ છે તેટલું જ આ ચાટ સ્વાદિષ્ટ પણ બને છે. આ ચણા ચાટ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. દેશી કઠોળના ચણા માંથી આ ચાટને બનાવવામાં આવે છે એટલે આ ચાટને એક હાઈ પ્રોટીન વાનગી પણ કહી શકાય. આ ચાટને બનાવવા માટે બાફેલા ચણાની સાથે મનગમતા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
સુહારી રોટી - છત્તીસગઢ પ્રખ્યાત વ્યંજન
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#છતીસગઢ પ્રખ્યાત વ્યંજન#સુહારી#Sohari roti છતીસગઢ માં આ રેસીપી લગ્નપ્રસંગે,તહેવાર પર ખાસ બનાવવાં માં આવે છે.ઘઉં ના ઝીણાં લોટ માં મીઠું ઉમેરી ને લોટ બાંધી, પૂરી બનાવે છે...ઈ બટાકા ના રસાદાર શાક કે સૂકા વટાણા ની લચકા પડતી સબ્જી સાથે પીરસે છે. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (19)