સૂકીભાજી (Suki Bhaji Recipe In Gujarati)

#GA4
#Week1
#Potato-puzzel word is
ફરાળમાં આપણે બટાકાનો ઉપયોગ કરીએ છીએ. અને ખાસ કરીને નાના બાળકોને બટાકાનું શાક ખૂબ જ ભાવતું હોય છે.. અને રેગ્યુલર માં પણ જો આપણે બાળકને બટેકા નું શાક આપીએ તો તે બીજા એક પણ શાક અડતું નથી ,,, અને આથી જ બટાકાને તો શાકનો રાજા કહેવામાં આવે છે.. કેમકે બટાકા બધા શાક ની સાથે ભળી જાય છે.. અને બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બને છે તો ચાલો જોઈએ આપણે બટાકાનુ ફરાળી સૂકીભાજી તો ચાલો જોઈએ આપણે બટાકાનું ફરાળ સૂકીભાજી. તો ચાલો જોઈએ બટાકાનું ફરાળ સૂકીભાજી શાક
સૂકીભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#GA4
#Week1
#Potato-puzzel word is
ફરાળમાં આપણે બટાકાનો ઉપયોગ કરીએ છીએ. અને ખાસ કરીને નાના બાળકોને બટાકાનું શાક ખૂબ જ ભાવતું હોય છે.. અને રેગ્યુલર માં પણ જો આપણે બાળકને બટેકા નું શાક આપીએ તો તે બીજા એક પણ શાક અડતું નથી ,,, અને આથી જ બટાકાને તો શાકનો રાજા કહેવામાં આવે છે.. કેમકે બટાકા બધા શાક ની સાથે ભળી જાય છે.. અને બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બને છે તો ચાલો જોઈએ આપણે બટાકાનુ ફરાળી સૂકીભાજી તો ચાલો જોઈએ આપણે બટાકાનું ફરાળ સૂકીભાજી. તો ચાલો જોઈએ બટાકાનું ફરાળ સૂકીભાજી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા નું શાક બનાવવા માટે બટાકા ને સરખી રીતે ધોઈ છાલ ઉતારી કૂકરમાં ચાર સીટી લઈ બાફી લો... ત્યારબાદ એક તપેલીમાં વઘાર તૈયાર કરી.. તેમાં બાફેલા બટાકાના કટકા કરી અને ઉમેરો.... ત્યારબાદ તેમાં એક ચમચી ટોપરા નો ભૂકો અને બધા મસાલા ઉમેરો....... ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરી લો.....
- 2
ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ અને ઉપરથી કોથમીર અને ફરી ટોપરા નો ભૂકો ઉમેરી સર્વ કરો.... તેને રોટલી દાળ ભાત શાક અને બ્રાઉન રાઈસ સાથે સર્વ કર્યા છે...
- 3
🤩🤩🤩🤩
- 4
😍😍😍😍😍
- 5
#Goldenapron4#week1,,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week1 બટાકા નાના-મોટા સૌની પસંદ છે. કેમકે બટાકા ને શાક નો રાજા કહેવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તે બધા સાથે ભળી જાય છે. તો આજે મે બનાવ્યું છે ફરાળી સૂકીભાજી..... જેને તમે રોટલી દાળ ભાત શાક સાથે સર્વ કરી શકો અને નાના-મોટા સૌને પસંદ એવા સાઉથ ઇન્ડિયન ઢોસાની સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો નોંધી લઇ તેની રેસિપી......D Trivedi
-
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કોબી બટેટા નું શાક(Cabbage Potato Sabji Recipe In Gujarati)
#ફટાફટ કોબી બારે માસ મળતું શાકભાજી માંનો એક છે.. જેનો ઉપયોગ આપણે ઘણી બધી વાનગીમાં કરીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
ઉપમા
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી ઉપમા તે દરેક સમયે ખાઈ શકાય છે. તમે તેને બાળકોને લંચબોક્સમાં, સવારે નાસ્તામાં, સાંજે ચા સાથે, અને રાતે પણ લઈ શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#trend3#week3 મિક્સ વેજિટેબલ ઉપમા હેલ્ધી અને ઝડપથી થઈ જતી વાનગી છે . જેને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
ફરાળી પ્લેટર(farali plater recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2#માઇઇબુક#પોસ્ટ29#ઉપવાસ આપણા ભારત દેશ માં વર્ષોથી ઋષિમુનિઓનું આગવું સ્થાન છે. તે લોકો પણ વર્ષા સુધી તપ અને ધ્યાન કરતા. ત્યારે તેમને ખાવાનું કંઈ મળતું ન હતું તો તેઓ ફળફૂલ ઇત્યાદિ નો ઉપયોગ કરતા હતા. અને ઉપવાસ કરતા હતા. તેવી જ રીતે આજે મેં પણ દિવાસાના દિવસના ઉપવાસમાં અત્યાર ની નવી રીત પ્રમાણે સીંગદાણા બટેટા ની સુકી ભાજી, સાંબા ની ખીચડી, બટાકા ની જાળી વાળી વેફર, ફરાળી હાંડવો બનાવ્યો છે.... તો ચાલો નોંધાવી દવ તમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સેવ ટામેટા નુ શાક (sev tomato nu shaak recipe in gujarati)
#ફટાફટ આ ચોમાસાની સિઝનમાં ટામેટાં ખુબ સરસ આવે છે.. અને તેમાં પણ જો ટામેટાની ગ્રેવી કરી અને આ શાક બનાવવામાં આવે તો બાળકો પણ ખૂબ જ ઝડપથી શાક ખાઈ લે છે.. અને ટામેટા માં સારા એવા પ્રમાણમાં હિમોગ્લોબીનનું પ્રમાણ રહેલું છે.. જે નાનાથી મોટા દરેક સુધીનાને ખૂબ ફાયદાકારક છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
વેજીટેબલ નુડલ્સ વિથ પનીર (Vegetable Noodles With Paneer Recipe In Gujarati)
#GA4#Week2#Puzzel word is -Nuddles નુડેલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ હોય છે.. અને તે ઝડપથી થઈ જાય છે સાથે સાથે સિઝનમાં આવતા વટાણા પણ તેમાં ઉમેરી શકાય છે.. પણ મેં આ નૂડલ્સમાં ટામેટા, લીલા મરચા, ડુંગળી અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને સાથે ટેસ્ટી લાગે અને ખુબ મજા પણ આવે.... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આલુ દરેક રીતે ખવાય છે. અને બધા જ રાજ્યોમાં ખવાય છે. બાળકોથી માંડી મોટાઓનું પ્રિય હોય છે. સાથે સાથે ફરાળમાં ખવાય છે... ફરાળી ડીશ માં સામા ની ખીચડી, ટોપિંગ વેફર્સ... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફરાળી સાંબા ની ખીચડી(farali khichdi recipe in gujarati)
#GC#વેસ્ટ#ગુજરાત આજે ભાદરવા સુદ પાચમ એ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે અને ઘણી જગ્યાએ તેને સાંબા પાંચમ પણ કહે છે....આનું પણ એક અનેરૂ મહત્વ છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
બટેટી નું શાક (Bateti Shak Recipe In Gujarati)
બટાકાનું રસાવાળુ શાક, મિક્સ શાક, ઘણી બધી રીતે આપણે બટાકાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. બટાકાનું ગ્રેવી વાળું શાક પણ એટલું જ ટેસ્ટી લાગે છે. નાની નાની બટાકી નો યુઝ કરી અને મસાલેદાર ટેસ્ટી શાક બનાવ્યું છે Neeru Thakkar -
ખાટા મગ(khata moong recipe in gujarati)
#ઈસ્ટ#ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ભરેલા લસણીયા બટાકા શાક (Bharela Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24આ શાક મારા જશનુ ફેવરિટ. એને લીલોતરી કરતા કઠોળ અને બટાકા વધુ ભાવે.ક્યારેક કંઈ શાક ન મળે અને શું કરવું એ પ્રશ્ન મનમાં થાય ત્યારે બટેકા તો ઘરમાં હાજર જ હોય એટલે ભરેલા બટાકા નું શાક બનાવી શકાય ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ટ્રાય કરજો Davda Bhavana -
ગુજરાતી ભાળું (Gujarati Thali Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારા શહેરમાં એક ગીતા લોજ કરી ને છે.. અત્યારે બહાર ક્યાંય જવાય નહીં માટે મેં આજે "ગીતા લોજ"ની થાળી બનાવી છે.. જેમાં મેં રોટલી, થેપલું, પૂરી, કઠોળમાં મગ, દૂધીનું શાક, બટાકા ની સુકી ભાજી, તુવેરની દાળ અને બ્રાઉન રાઈસ, બટાકા વડા, કોથમીર ની ચટણી, રાજાપુરી કેરીનું અથાણું, સાથે ચોખાની ફરફર બનાવેલી છે....તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
બટાકા ની કટલેસ (Potato Cutlets recipe in Gujarati)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#સ્નેક્સ#ઉપવાસ બાળકોને આલુ ખૂબ પ્રિય હોય છે. તો બાળકોને આ રીતે આપીએ તો ખુબ પસંદ આવે છે. અને હોંશે હોંશે ખાઇ લે છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#fastspeical#faralisukibhaji#faralialoosabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
#ફટાફટ આ એક એવી વાનગી છે કે જેને તમે સવારે બ્રેકફાસ્ટમાં ઇવનિંગમાં ડિનરમાં, બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... આ વાનગીનો મહત્વ એ છે કે તેમાં ઘણા બધા વેજિટેબલ્સ હોવાથી બાળકો ખાઈ લે છે જેને તેમને ખ્યાલ આવતો નથી.... તો ચાલો જોઈએ તેને રેસીપી..... Khyati Joshi Trivedi -
વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
ચોમાસાની સિઝનમાં આપણને બધાને ગરમ ગરમ અને ઝડપથી થઈ જાય તેવી રેસીપી ખાવાનું પસંદ આવે છે... અને પરિવાર સાથે બેસીને ખાવાની મજા જ કંઈક ઓર છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
સુકી ભાજી
#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આ સૂકી ભાજી ફરાળ મા, બાળકોને લંચબોક્સમાં, પિકનિકમા પણ ઉપયોગ થાય છે.. જે ખૂબ ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મિક્સ વેજીટેબલ સંભારો (Mix Vegetable Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગુજરાતીઓને ખાસ કરીને બપોરના જમણમાં સંભારા નો ઉપયોગ કરે છે.... જે સંભારો ખાટો મીઠો હોય છે.... અને ઘણા બધા જાતના સંભારા આપણે બનાવીએ છે..... તો આજે આપણે મિક્સ વેજીટેબલ એટલે કે કોબી, ગાજર, ટમેટૂ, લીલા મરચા વગેરેનો ઉપયોગ કરીને બનાવીએ છીએ.... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (9)