ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)

ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી sambo, એક potato, 2 લીલા મરચા, 1/4 ચમચી જીરૂ તૈયાર કરી લો.. લીલા મરચા ને ઝીણા સમારી લો. આદુ ખમણી લો, અને બટેટા ની છાલ ઉતારી લો..... સાંબા ને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લો...
- 2
પછી એક મોટા તપેલામાં 2 ચમચા તેલ,jiru, લીલું મરચું, આદુ નાખી વઘાર તૈયાર કરો.... પછી એક કરશો પાણી ઉમેરો...
- 3
પછી તેને મિક્ષ કરી લો... પછી તેમાં મરચું, હળદર, ધાણાજીરું અને મીઠું ઉમેરો.... પછી તેમાં ધોયેલો sambo ઉમેરો...
- 4
પછી તેમાં સીંગદાણા ઉમેરો.... પછી શીંગ દાણા તળવા માટે 2 ચમચા તેલ સીંગદાણા ઉમેરી તેને હલાવતા રહો એટલે બે મિનીટ પછી સીંગદાણા તળાઈ જશે. આ રીતથી તેલ ખૂબ ઓછું જોઈ છે...
- 5
પછી બટેટાની ગોળ ભજીયા ની વેફર થોડી થોડી કરી તળી લો... (આમાં જ્યારે વેફર તેલમાં નાખીએ ત્યારે ગેસ ધીમો રાખવો પછી ફાસ્ટ કરો)
- 6
પછી બટેટાની જાળી વાળી વેફર કરવા માટે પેપર થોડી થોડી કરી અને તેલમાં તળી લો
- 7
પછી ગાર્નીશિંગ કરવા માટે એક વાટકામાં બે ચમચી સાબુદાણા લો પછી તેના પર દહીં ઉમેરો અને મિક્સ કરી લો.... પછી તેને સર્વિંગ પ્લેટ ઉપર મૂકો...
- 8
પછી તેના પર ગોળ ડિઝાઇનવાળી વેફર મૂકો અને ફુલ બનાવો... પછી તેના પર જાળીવાળી વેફર મૂકો.....
- 9
પછી તેના પર શીંગ દાણ મૂકો... પછી સાંબા ની ખીચડી ને એક બાઉલમાં ભરો..
- 10
પછી તેને સર્વિંગ પ્લેટમાં અનમોલડ કરો...
- 11
તો તૈયાર છે આપણી ફરાળી ડીશ ટોપિંગ વિથ ફ્લાવર...., તો મિત્રો મારી રેસીપી તમને કેવી લાગે તે મને જણાવશો અને તમે પણ ટ્રાય કરજો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી થાળ
#ઉપવાસ ગુજરાતીઓને ફરાળમાં પણ વિવિધતા હોય છે. જેમકે સાબુદાણા ના વડા, સાબુદાણાની ખીર, સાબા ની ખીર, જુદા જુદા ફરાળી થેપલા, ફરાળી ખીચડી, જુદી જુદી વેફર તો આજે મેં પણ એક ફરાળી ડીશ રજૂ કરી છે જે નીચે મુજબ છે........ Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ (Farali dish Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત ગઇકાલે શ્રાવણ મહિનાનો સોમવાર તો આ ફરાળી ડીસ બનાવી..... કેમ કે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો પૂરેપૂરો ના રહો અને માત્ર સોમવાર રહો તો પણ તેનું ફળ અચૂક મળે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...., Khyati Joshi Trivedi -
આલુ સ્ટફડ ઉત્તપમ
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી આલુ - આલુ દરેક બાળકને પ્રિય હોય છે. તમે તેને ગમે તે રીતે આપો બાળકોને ખ્યાલ આવી જાય છે અને ફટાફટ ખાઈ પણ લે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
બટાકા ની કટલેસ (Potato Cutlets recipe in Gujarati)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#સ્નેક્સ#ઉપવાસ બાળકોને આલુ ખૂબ પ્રિય હોય છે. તો બાળકોને આ રીતે આપીએ તો ખુબ પસંદ આવે છે. અને હોંશે હોંશે ખાઇ લે છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
ફરાળી પ્લેટર(farali plater recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2#માઇઇબુક#પોસ્ટ29#ઉપવાસ આપણા ભારત દેશ માં વર્ષોથી ઋષિમુનિઓનું આગવું સ્થાન છે. તે લોકો પણ વર્ષા સુધી તપ અને ધ્યાન કરતા. ત્યારે તેમને ખાવાનું કંઈ મળતું ન હતું તો તેઓ ફળફૂલ ઇત્યાદિ નો ઉપયોગ કરતા હતા. અને ઉપવાસ કરતા હતા. તેવી જ રીતે આજે મેં પણ દિવાસાના દિવસના ઉપવાસમાં અત્યાર ની નવી રીત પ્રમાણે સીંગદાણા બટેટા ની સુકી ભાજી, સાંબા ની ખીચડી, બટાકા ની જાળી વાળી વેફર, ફરાળી હાંડવો બનાવ્યો છે.... તો ચાલો નોંધાવી દવ તમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
ફરાળી ડીશ (Farali Dish Recipe In Gujarati)
#MA આપડા ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં આપડે બધા ધાર્મિક તેહવાર પણ ઉજવતા હોઈએ છીએ.જેમાં આપડે અનેક પ્રકારના ત્યોહાર ઉજતા હોઈએ છીએ જેમકે અગિયારસ, જન્માષ્ટમી , મહાશિરાત્રિ , sharavan મહિનો.આમ આપડે અનેક પ્રકારના ત્યોહાર કરીએ છીએ જેના આપડે ફરાળી આઇટમ નો જ ઉપયોગ કરતા હોય છીએ.તો આજે મે પણ તેવી જ એક રેસિપી લઈને આવી છું .ચાલો આપડે જોઈએ . Khyati Joshi Trivedi -
ફરાળી સાંબા ની ખીચડી(farali khichdi recipe in gujarati)
#GC#વેસ્ટ#ગુજરાત આજે ભાદરવા સુદ પાચમ એ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે અને ઘણી જગ્યાએ તેને સાંબા પાંચમ પણ કહે છે....આનું પણ એક અનેરૂ મહત્વ છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
સુકી ભાજી
#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આ સૂકી ભાજી ફરાળ મા, બાળકોને લંચબોક્સમાં, પિકનિકમા પણ ઉપયોગ થાય છે.. જે ખૂબ ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ. Kiran Solanki -
જન્માષ્ટમી સ્પેશ્યલ થાળ(thal recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત#ઓગસ્ટ#નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...... ભારતમાં જન્માષ્ટમી ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, અને હવે તો દરેક રાજ્યમાં વિદેશોમાં પણ ઉજવવામાં આવે છે.. પણ અત્યારના હાલના સંજોગોમાં જોતા આ કોરોના મહામારી ને લીધે ભગવાને પણ પોતાના દ્વાર બંધ કરી દીધા છે અને તેથી લોકો મંદિરે જવાને બદલે ઘરે જ લાલાને લાડ લડાવે છે... તો આજે મેં પણ લાલાને લાડ લડાવ્યા અને ઘરના દરેક સભ્ય એ પણ ફરાળી વાનગી આરોગી અને પ્રસાદી લીધી..... તો ચાલો નોંધી લો તેની રેસિપી.......... Khyati Joshi Trivedi -
મગ -આલુ ટિક્કી(mug alu tikki in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આ ટીકી નાના બાળકોથી લઇ મોટેરાઓ બધાને પ્રિય હોય છે.... હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી ભેળ. Nayna Nayak -
ઉપમા
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી ઉપમા તે દરેક સમયે ખાઈ શકાય છે. તમે તેને બાળકોને લંચબોક્સમાં, સવારે નાસ્તામાં, સાંજે ચા સાથે, અને રાતે પણ લઈ શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફરાળી આલુ પ્લેટ(farali alu palte recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત આજે શ્રાવણ મહિનાની અમાસ તો આજે ફરાળી આલુ પ્લેટ બનાવી. કેમકે કહેવાય છે કે એક શ્રાવણ મહિનાની અમાસ રહો તો પણ પુરા મહિનાનું ફળ મળે છે.... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ફુલ ફરાળી પ્લેટર
#ઉપવાસ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ
#લોકડાઉન#રામ નવમી સ્પેશિયલઆજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Mayuri Unadkat -
ચટપટા મગ આલુ ટોપિંગ વિથ ચીઝ 😋😋😋❤️(chtpata mag aalu toping with chees in Gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ 12#સ્પાઈસી બાળકો શાળાએ થી કે ટ્યુશનમાં થી સાંજે આવે છે, ત્યારે નાસ્તાની ડિમાન્ડ કરતા હોય છે. ત્યારે તેને આ રીતે ચટપટા મગ આલુ ટોપિંગ કરી આપવાથી તેમને ખૂબ મજા આવે છે. Khyati Joshi Trivedi -
-
-
સાબુદાણા અને બટાકા ની કળી અને જાળી વાળી વેફર(Sabudana Bataka Wafers Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૨આ સૂકવણી ઉનાળામાં બનાવમાં આવે છે. તે ફરાળ તથા ઉપવાસ માં ખાવામાં આવે છે. અને બાળકો ને પણ અતિ પ્રિય છે. Uma Buch -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
બટેકા ના થેપલા
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી થેપલા ગુજરાતીઓના ફેવરીટ છે. પુરા વિશ્વમાં ખ્યાલ આવી જાય છે કે ગુજરાતી હોય તેની પાસે થેપલું, અથાણું, ખાખરા, ઢોકળા, સુખડી વગેરે હોય છે.... અને તે ક્યારે ભૂખ્યો રહેતો નથી અને બીજાને રાખતો પણ નથી...., તો ચાલો જોઈએ આજે આપણે બટેકા ના સ્વાદિષ્ટ.... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (9)