ઓરીયો ચોકલેટ કેક(oreo chocolate cake recipe in gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#ટ્રેડિગ
આ કે મેં ઓરીયો બિસ્કીટ માંથી બનાવી છે જેનું ફોસ્ટિંગ મેં વિપ ક્રીમ વગર ઓરીયો બિસ્કીટ ના વચ્ચે નીકળતા white cream માંથી બનાવી છે આ કેક ખૂબ જ સ્પોન્જિ અને ટેસ્ટી બને છે તમે બધા ઘરે બનાવી બનાવજો અને મને જણાવજો કેવી બને છે આશા રાખું કે તમને બધાને પસંદ પડશે

ઓરીયો ચોકલેટ કેક(oreo chocolate cake recipe in gujarati)

#ટ્રેડિગ
આ કે મેં ઓરીયો બિસ્કીટ માંથી બનાવી છે જેનું ફોસ્ટિંગ મેં વિપ ક્રીમ વગર ઓરીયો બિસ્કીટ ના વચ્ચે નીકળતા white cream માંથી બનાવી છે આ કેક ખૂબ જ સ્પોન્જિ અને ટેસ્ટી બને છે તમે બધા ઘરે બનાવી બનાવજો અને મને જણાવજો કેવી બને છે આશા રાખું કે તમને બધાને પસંદ પડશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચા લોકો માટે
  1. 4પેકેટ oreo બિસ્કીટ
  2. 1પેકેટ ઈનો
  3. 1 કપહુંફાળું દૂધ
  4. 1/2ચમચી વેનિલા એસેન્સ
  5. ;; ફોસ્ટિંગ માટે
  6. 2ચસમચી પીગળેલું માખણ
  7. બિસ્કિટ ની વચ્ચે નું white cream
  8. ડેકોરેશન માટે silver balls અને તૂટી ફ્રૂટી
  9. 4ડેરી મિલ્ક ચોકોલેટ (10ર વળી)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ oreo બિસ્કીટ લો તેમાંથી વચ્ચેનો ક્રીમ છૂટું પાડી બીજા બાઉલમાં કાઢી લો oreo બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    હવે ક્રશ કરેલા બિસ્કિટના ભૂકામાં હુંફાળું દૂધ અને વેનીલા એસસન્સ નાખી બેટટર તૈયાર કરો

  3. 3

    ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રી હીટ કરવા મૂકો જે બાઉલ કે વાસણમાં કેક બનાવવાની હોય એને ઓઈલથી કે બટર થી ગ્રીસ કરો હવે કેકના બેટટર ને જોરથી એક મિનિટ માટે મિક્સ કરો ત્યારબાદ તેમાં ઇનો નાખી મિક્સ કરીને ગ્રીસ કરેલા વાસણમાં નાખી ઓવન માં મૂકી દો અને તેને પંદરથી વીસ મિનિટ માટે બેક થવા દો થઈ જાય એટલે તેને ઓવનમાંથી બહાર કાઢી ઠંડું થવા દો

  4. 4

    હવે એક બાઉલમાં ની અંદર નો ક્રીમ અને માખણને મિક્સ કરી ખુબ ફીણો જેથી તે ખુબ ફ્લુપ્ય થઈ જાય હવે આ ક્રીમ ને પાઇપિંગ બેગમાં ભરો.

  5. 5

    હવે dairy milk ચોકલેટ તેને ડબલ બોલલિંગ method થીમેલ્ટ કરો અને તેનાથી કેક ઉપર સ્પ્રેડ કરો હવે તેના ઉપર પાપીન્ગ બેગ માં ભરેલ ક્રીમ વડે ફાસ્ટિંગ કરો ઉપર તૂટીફૂટી અને સિલ્વર ball થી ગાર્નિશ કરો.

  6. 6

    તૈયાર છે એકદમ ઝડપથી બની જતી અને સુપર ટેસ્ટી ચોકલેટ કેક આશા રાખુ તમને બધાને ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

Similar Recipes