Oreo બિસ્કિટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)

નાના બાળકો માટે
#GA4#WEEK 22
રાંધવાની સૂચનાઓ
- 1
11 બિસ્કીટ માંથી વચ્ચેનું ક્રિમ કાઢી નાખવું.
- 2
ઓખલી માં બિસ્કીટ નો ભુકો કરવો. દૂધ ની અંદર ખાંડ નાખી ને ગળીયું દૂધ બનાવું. થોડુંક ગળીયા દૂધમાં બિસ્કિટ નો ભૂકો નાંખીને બારાબર હલાવીને oreo પેસ્ટ તૈયાર કરવી.
- 3
બ્રેડ ની કિનારી કાઢીને તેની બાકીનું દૂધ લાગવું.
- 4
એક બ્રેડ પર oreo પેસ્ટ ચોપડીને તેનાં પર બીજી બ્રેડ મૂકીને ફરીથી oreo પેસ્ટ લગાવીને ત્રીજી બ્રેડ મુકો. ત્રીજી બ્રેડ પર ફરીથી oreo પેસ્ટ લગાવીને ચોથી બ્રેડ મુકો. ચોથી બ્રેડ પર ફરીથી oreo પેસ્ટ લગાવીને પાંચમી બ્રેડ મુકો. પાંચમી બ્રેડ પર ફરીથી oreo પેસ્ટ લગાવીને છઠ્ઠી બ્રેડ મુકો. છઠ્ઠી બ્રેડ પર oreo બિસ્કિટ પેસ્ટ લગાવીને કેક તૈયાર કરો.
- 5
કાઢેલું oreo ક્રીમ ને 4 નંગ દિવા જેવું આકાર આપીને તૈયાર કેક પર મૂકો. 4 નંગ આખા oreo બિસ્કિટ ને oreo પેસ્ટ લગાવીને કેક ની 4 બાજુ ચોંટાડો. પછી આ કેક ને 10 મિનિટ માટે ફ્રીઝ માં સેટ થવા માટે મુકો.
- 6
સેટ થયેલ કેક પર છીણેલું White ચોકલેટ થી સજાવટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
-
ઓરીયો ચોકલેટ કેક(oreo chocolate cake recipe in gujarati)
#ટ્રેડિગ આ કે મેં ઓરીયો બિસ્કીટ માંથી બનાવી છે જેનું ફોસ્ટિંગ મેં વિપ ક્રીમ વગર ઓરીયો બિસ્કીટ ના વચ્ચે નીકળતા white cream માંથી બનાવી છે આ કેક ખૂબ જ સ્પોન્જિ અને ટેસ્ટી બને છે તમે બધા ઘરે બનાવી બનાવજો અને મને જણાવજો કેવી બને છે આશા રાખું કે તમને બધાને પસંદ પડશે Arti Desai -
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
-
-
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
-
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
-
-
-
-
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
ઓરિયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
જલ્દી બની જાય તેવી કેક અને ઓછી વસ્તુ થી બને. Kirtana Pathak -
-
-
-
-
ઓરીયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCRની આજે ગણપતી બાપા માટે oreo બિસ્કીટ ના મોદક બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ