વેજીટેબલ સ્પી્ગરોલ (vej spring roll recipe in Gujarati)

Bindi Shah @cook_24564889
નુડલ્સ ને અલગ રીતે અને જંક ફુડ ને હેલ્ધી ફુડ મા બનાવી શકીએ તેમા વેજીટેબલ વધારે મીકસ કરીને.
વેજીટેબલ સ્પી્ગરોલ (vej spring roll recipe in Gujarati)
નુડલ્સ ને અલગ રીતે અને જંક ફુડ ને હેલ્ધી ફુડ મા બનાવી શકીએ તેમા વેજીટેબલ વધારે મીકસ કરીને.
રાંધવાની સૂચનાઓ
- 1
ધઉં નો લોટ મા મેંદાનો લોટ મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ મીકસ કરી જરૂર મુજબ પાણી મીકસ કરી લોટ બાંધવો.
- 2
કડાઈમાં ૨ ચમચી તેલ મુકી આદુ લસણ મરચા ક્રસ કરેલા સાતળવા પછી તેમા ડુગરી મીકસ કરી હલાવવુ તેમા બધા વેજીટેબલ સાતળવા પછી બાફેલા નુડલ્સ મીઠું સ્વાદ પ્રમાણે ઓરીગેનો ચીલી ફલેકસ, મરી પાઉડર સોયા સોસ મીકસ કરવુ.
- 3
લોટ માથી મોટી અને થીક રોટલી વણી વચ્ચે નુડલ્સ નુ સ્ટફીંગ ભરવુ પછી રોલ કરી બન્ને બાજુ બંધ કરી ધીમા ગેસ પર તળવા.
- 4
નીચે ઉતારી સરખા પીસ કટ કરી સોસ, માયોનીસ સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
(વેજ ચાઉ પોટલી)(Veg Chow potali Recipe in Gujarati)
આ્ રેસીપી મા નુડલ્સ યુઝ કૅયા છે. હોમમેઇડ વ્હીટ નુડલ્સ અને ફૉઈડ નુડલ્સ નેબદલે બોઈલ્ડ કરી હેલ્ધી ફુડ અને ઝીરો કેલરી બનાવી શકો.#GA4#week2#Noodles Bindi Shah -
મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
મન્ચુરિયન ડૉય ટેસ્ટી બને છે બનતા ની સાથે જ ગરમ ગરમ ખવાય જાય છે.#GA4#week3 #Chinese Bindi Shah -
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ મારા ઘરમાં બધાં ની ફેવરિટ છે. હેલ્ધી અને ટેસ્ટી.ટીફીન મા, લાંબી મુસાફરી આ સ્નેક્સ લઈ જઈ શકાય.#GA4#week3#sandwich Bindi Shah -
બર્ગર (burger recipe in Gujarati)
હોમ મેઈડ મેકડોનાલ્ડ બૅગર વધારે ટેસ્ટી અને હેલ્ધી છે.# સુપર સેફ વીક 3# મોનસુન રેસીપી Bindi Shah -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
ટૉટીલા મા જવ,જુવાર,રાગી,મકાઇનો ધંઉનો ,ચણાનો લોટ મીકસ કરી બનાવી શકાય હેલ્ધીપણ બને છે અને ટેસ્ટી પણ.ફ્રેન્કી મા વેજીટેબલ,ગ્રેન,પ્રોટીન મીકસ કરી એક પોષ્ટીક રેસીપી બનાવી શકાય.#trending Bindi Shah -
પનીર ટીક્કા નાન પીઝા(paneer tika nana pizza in Gujarati)
આત્મા નિર્ભર ભારત માટે આપણે ઘરમાં વૅપ , પીઝા, ગૉલીક ટોસ્ટ, બૅક પાસ્તા હેલ્ધી ફુડ મા (convert) કરી બનાવી શકીએ. આપણે અને આપણા જનરેશન ને હેલ્ધી બનાવીયે. Bindi Shah -
(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)
ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ#GA4 Bindi Shah -
ચીઝ ભાજી કૉન (cheese bhaji cone recipe in gujarati)
બૅથડે પાર્ટી મા બાળકો માટે ઈનોવેટિવ રેસીપી બનાવી શકાય. પહેલા થી બનાવી રાખી શકીએ.. પાઉંભાજી બધા ની ફેવરિટ હોય છે પાઉં કરતા હોમમેઇડ કૉન હેલ્થ માટે સારા છે. Bindi Shah -
વેજીટેબલ થુપકા (soup)(Vegetable thupka recipe in gujarati)
વેજીટેબલ અને ઇન્ડિયા ના સ્પાઇસીસ મીકસ કરી ટેસ્ટ મા પણ સરસ બને છે.#GA4#Week10#soup Bindi Shah -
-
ક્રિસ્પી ચીઝ બોલ્સ
પનીર, ચીઝ, વેજીટેબલ અને ઈન્ટસ્ટનટ બની જાય. બાળકો, મોટા બધાં ને પંસદ આવે છે. Bindi Shah -
ફ્રાય બેબી કોર્ન રેસિપિ (Fry baby corn Recipe In Gujarati)
સ્ટૉટરમા અને બૅથડે પર બાળકો માટે આ ડીશ સારી લાગે છે.દીવાળી મા મહેમાનો ને પણ સર્વ કરી શકાય.#GA4#Week9#fry Bindi Shah -
જવ ના થેપલાં(jav na thepla recipe in Gujarati)
બાળકો ને જવ ની રોટલી પસંદ નથી પણ આ રીતે થેપલાં બનાવી ને આપી શકીએ.# સુ # લોટ અને ફલોર Bindi Shah -
તડકા મેગી (Tadka Maggi Recipe In Gujarati)
આ મેગી આટા નુડલ્સ અને વેજીટેબલ નો ઉપયોગ કરી હેલધી ને ટેસ્ટી બનાવી છે#MaggeMagicInMinutes#Collab Bindi Shah -
સ્ટફ ચીઝી પીઝા(Stuffed Cheese Pizza Recipe In Gujarati)
આ ચીઝી યમી છે બાઈટ લેવા માટે પણ સહેલું છે, ક્રિસ્પી અને ચીઝી બાળકો ના ફેવરિટ હોમમેઇડ અને હેલ્ધી. #pizza#trend Bindi Shah -
સ્ટફ પનીર પરાઠા (Stuffed Paneer Paratha Recipe In Gujarati)
પનીર મા પ્રોટીન ખુબ જ હોય છે આપણે હેલ્ધી ફુડ ને આપણા ડાએટ મા લેવો જરૂરી છે ટીફીનમા બાળકો ને આપી શકાય#Goldenappron4#Week1#paratha Bindi Shah -
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
ચીઝ પોટેટો (cheese potato Recipe in Gujarati)
આ રેસીપી સ્ટૉટર મા ગાલીલ બૅડ અને રોસ્ટેડ પનીર અને માયોનીસ ડીપ સાથે ટેસ્ટી લાગે છે#potato#GA4#week1 Bindi Shah -
મેકસીકન સીઝલર (Mexican Sizzler Recipe in Gujarati)
મેકસીકન પ્લેટર ફેવરીટ ડીશ છે#GA4#week20#babycorn Bindi Shah -
દાળ ફ્રાય (Dal fry recipe in Gujarati)
દાળ મા વધારે પ્રોટીન અને ઈનસ્ટનટ એનૅજી છે દાળ ફૉય વધારે ટેસ્ટી બને છે.#trend2 Bindi Shah -
સાઉદી વેજીટેબલ નુડલ્સ
આ નુડલ્સ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "સાઉદી વેજીટેબલ નુડલ્સ " ખાવા નો આનંદ લો.⚘#ઇબુક#Day1 Urvashi Mehta -
મેથી પાલક રોટી(Methi Palak Roti Recipe in Gujarati)
પનીર ભુરજી સાથે પાલક મેથી તંદુરી રોટલી ફેવરિટ મીલ છે હેલ્ધી અને ફાસ્ટ બની જાય છે#GA4#week2#trend Bindi Shah -
બબરુ (babru Recipe In Gujarati)
હિમાચલપ્રદેશમાં kangra મા આ traditional recipe વધારે બને છે. Bindi Shah -
પંજાબી થાલી (મીની)(punjabi mini thali recipe in gujarati)
પંજાબી લોકો ની ખાસીયત એ કે જમવાનું પ્રેમ થી બનાવવુ, પ્રેમ થી પીરસવું અને પ્રેમ થી જમવું. Bindi Shah -
ગ્રીન પાલક ચીઝ બોલ્સ(Spinach cheese balls Recipe In Gujarati)
પાલક સુપર ફુડ છે ફાઈબર, વિટામીન્સ થી ભરપુર છે.બાળકો ને ગ્રેવીમા, પરાઠા અથવા આ રીતે રેસીપી મા આપી શકાય.#GA4#week2 Bindi Shah -
મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati)
વિન્ટર મા વેજીટેબલ સુપ સાથે સ્ટાટર લેવા ની મજા જ ઓર છે#Bye bye winter #BW Bindi Shah -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
છોલે કુલચા(Chhole kulcha recipe in Gujarati)
આ પ્લેટર બૅકફાસ્ટ,લંચ અને ડીનર મા પણ લઈ શકીએ. છોલે પોષટીક પણ છે.#GA4#week6#cheakpee Bindi Shah -
હર્બલ સૂપ (Herbal Soup Recipe In Gujarati)
દૂધી અને વેજીટેબલ મીકસ કરી હર્બલ સુપ ટેસ્ટી બને છે#GA4#Week 20#soup Bindi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13189913
ટિપ્પણીઓ