પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળીને ઝીણી સમારી લો લસણ આદુની પેસ્ટ બનાવી લો ટામેટાંના ટુકડા કરી લો મરચા ને ઝીણા સમારો
- 2
એક કડાઈમાં બટર ગરમ કરો બટર ગરમ થાય એટલે તેમાં તેલ એડ કરો બધું બંને ગરમ થાય એટલે તેમાં જીરૂં એડ કરો જીરું તતડી જાય પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો સાથે લસણ આદુની પેસ્ટ પણ એડ કરો ડુંગળી ગુલાબી કલરની સંતાઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું
- 3
પછી પેમ લીલા મરચાના ટુકડા અને ટામેટાના ટૂકડા એડ કરી બધું મિક્સ કરી
- 4
પછી તેમાં બધા મસાલા એડ કરવા લાલ મરચું પાઉડર ધાણા-જીરુ પાઉડર કસૂરી મેથી હળદર ગરમ મસાલો અને મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરી દેવું
- 5
સામાન્ય પાણી રેડી મિક્સ કરો જેથી મસાલા બડી ના જાય ત્યારબાદ તેમા છીણેલું અથવા તો મસળેલુ પનીર એડ કરો
- 6
પનીર ને મિક્સ કરી દેવું જો તમારે પાણી એડ કરવું હોય તો કરી શકાય બેથી પાંચ મિનિટ ચડવા દો તૈયાર છે પનીર ભુરજી આ પનીરભુરજી ને તમે રોટલી પરોઠા કે પાંવ સાથે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#GA4 #Week6આ શાક તો જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
-
પનીર ભુર્જી & ચીઝ પરાઠા (Paneer Bhurji & Cheese Paratha Recipe In Gujarati)
#GA4#week 1# punjabi# paratha#રેસીપી1 megha vasani -
-
મસાલા સ્વીટ કોર્ન &પનીર સબ્જી વિથ ચીઝ (Masala Sweet Corn & Paneer Sabji & Cheese Recipe In Gujarati)
#GA4# week -1# Punjabi Monils_2612 -
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr#paneerbhurji#lacchaparatha#paneer#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
More Recipes
ટિપ્પણીઓ (4)