આચારી પનીર (Achari paneer recipe in Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

આચારી પનીર (Achari paneer recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપનીર
  2. 2 ચમચીઆચાર મસાલો
  3. 2/ નંગ ડુંગળી
  4. 5/7કળી લસણ
  5. 1નાનુ કેપ્સીકમ
  6. 2ટામેટા
  7. 2લીલા મરચા
  8. 1/ટી.સ્પૂન લાલ મરચું
  9. 1/ટીસ્પૂન ધાણાજીરું
  10. 1/4 હળદર
  11. 1-2 ટી સ્પૂનગરમ મસાલો
  12. 1/ટી.સ્પૂન કસૂરી મેથી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 3 ટી સ્પૂનબટર
  15. 2/ ટી.સ્પૂન તેલ
  16. જીરુ
  17. નાનો ટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ડુંગળી ટામેટા લસણ મરચાં સામાન્ય તેલ મૂકી તેને સાંતળી લેવાપછી તેની ગ્રેવી બનાવવી

  2. 2

    કડાઈમાં બટર અને તેલ બંને સાથે ગરમ કરો પછી તેમાં જીરુ એડ કરો હવે તેમાં ઝીણી સમારેલી ૧ ડુંગળી સાંતળી લો ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ડુંગળી ટામેટા લસણ ની બનાવેલી ગ્રેવી તેમાં એડ કરો બરાબર મિક્સ કરી દો

  3. 3

    હવે તેમાં લાલ મરચું/ હળદર/ ગરમ મસાલો/ મીઠું અને આચાર મસાલો નાખી મિક્સ કરી બે મિનીટ મસાલા ચડવા દો પછી તેમાં કસુરી મેથી એડ કરવી

  4. 4

    પછી તેમાં પનીરના ટુકડા એડ કરવા પનીરના ટુકડા એકથી બે મિનિટ ચઢવા દેવા આચારી પનીર ની સબ્જી સ્પાઇસી હોય છે તેને પરોઠા/ રોટી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

ટિપ્પણીઓ (2)

Similar Recipes