દાલ સુલ્તાની(Dal Sultani Recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

દાલ સુલ્તાની ખરેખર એક પરંપરાગત રોયલ વાનગી છે જે રાજસ્થાન માં મહારાજાઓના રોયલ ભોજન માં તેનો સમાવેશ કરવામાં આવતો હતો નામ પ્રમાણે ટેસ્ટ માં પણ તે એકદમ રોયલ લાગે છે👌😋😋😋😍😍😍😍

દાલ સુલ્તાની(Dal Sultani Recipe in Gujarati)

દાલ સુલ્તાની ખરેખર એક પરંપરાગત રોયલ વાનગી છે જે રાજસ્થાન માં મહારાજાઓના રોયલ ભોજન માં તેનો સમાવેશ કરવામાં આવતો હતો નામ પ્રમાણે ટેસ્ટ માં પણ તે એકદમ રોયલ લાગે છે👌😋😋😋😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ્સ
2/3 લોકો
  1. 1 કપતુવેર ની દાળ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1 ચમચીઘી
  4. 1 નંગ તજનો ટુકડો
  5. 1 નંગ ઇલાયચી
  6. 1 નંગ મોટો ઍલચો
  7. 3 નંગ લવિંગ
  8. 1 ચમચી જાયફળ
  9. 1 ચમચી જાવંતરી
  10. 2 નંગકાશ્મીરી મરચું
  11. 1/2 ચમચીલાલ કાશ્મીરી મરચું
  12. 1 ચમચીજીરું
  13. 7/8 નંગ કેસર ના તાંતણા
  14. 1 ચમચીક્રીમ
  15. 1 કપદૂધ
  16. 1 નંગ નાગરવેલનું પાન
  17. 1 નંગકોલસો
  18. 2 ચમચીકોથમીર
  19. 7/8 નંગ ફુદીના ના પાન
  20. 4/5 નંગ લીલા મરચાં ની રિંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ્સ
  1. 1

    સૌપ્રથમ તુવેરની દાળ ને ધોઇ અને 1 કલાક માટે પલાળી દો પલાળેલી દાળ કૂકરમાં લેવી તેની અંદર ઘી,મીઠું,બધા જ ખડા મસાલા(તજ,જાયફળ, ઇલાયચી,મરી,લવિંગ, જાવંતરી)ની પોટલી નાખવી

  2. 2

    હવે કાશ્મીરી મરચા અને કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી 2 સીટી વગાડી દાળ ને બાફી લો હવે બાફેલી દાળ માંથી લાલ કાશ્મીરી મરચું અને ખડા મસાલા ની પોટલી બહાર કાઢી લો.. હવે એક પેંન માં ઘી લઈ જીરું નાખી દાળ એડ કરો તેમાં કેસર વાળું દૂધ, ક્રીમ, સાદું દૂધ એડ કરો હવે નાગરવેલનાં પાન ને દાળ પર કોલસો રાખી ઉપર ઘી એડ કરી પેન ને ઢાંકણ વડે ઢાંકી દો અને ધૂંગાર આપો

  3. 3

    ધૂંગાર આપ્યા બાદ કોલસો અને નાગરવેલ નું પાન બહાર કાઢી લો અને દાળ ને 5 મિનીટ માટે ઉકાળી ઉપર કોથમીર... ફુદીના ના પાન.. મરચા ની રિંગ નાખી સર્વ કરો

  4. 4

    તો રેડી છે રોયલ દાલ સુલ્તાની😍😋😋😋❤️❤️❤️❤️

  5. 5
  6. 6
  7. 7
  8. 8
  9. 9

    😍😍😍😍😍😍😍

  10. 10

    😍😍😍😍😍

  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

ટિપ્પણીઓ (11)

RITA
RITA @RITA2
વાહ વાહ બહુ જ સરસ દાળ બનાવી

Similar Recipes