મખાના કાજુ કરી(Makhana kaju kari Recipe in Gujarati)

Bindiya Prajapati @nirbindu
મખાના કાજુ કરી(Makhana kaju kari Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક પેન લઈ મખાના શેકવા.એક ચમચી ઘી લઈ કાજુ પણ થોડા બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.
- 2
હવે એ જ પેન માં ડુંગળી,લાલ મરચા,લસણ,કાજુ ૬-૭, અને ટામેટું થોડા શેકી લેવા અને ત્યાર બાદ ઠંડું થાય પછી મિક્સરમાં ક્રશ કરી લેવું.
- 3
એ જ પેન માં ઘી લઈ ને પનીર ને સાંતળી લેવા.ત્યાર બાદ એ જ પેન મા હિંગ નાખી ને ડુંગળી ટામેટા વાળી પેસ્ટ નાખી ને થોડી વાર થવા દેવું.હવે તેમાં ૧ ગ્લાસ પાણી નાખી ને થવા દેવુ તેમાં બધા મસાલા નાખી દેવા.
- 4
હવે તેમાં મખાના,કાજુ,અને પનીર નાખી ને મિક્સ કરી લેવું.તેલ બહાર દેખાય ત્યાં સુધી થવા દેવું.કસુરી મેથી મસળી ને નાખવી.હવે ધાણા નાખી ને મખાના,કાજુ કરી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના ની સબ્જી(Makhana Sabji Recipe In Gujarati)
મખાના ની સબ્જી#GA4 #Week13 (Makhana) Bhoomi Talati Nayak -
-
-
-
-
-
કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)
#GA4#week1 Bindiya Prajapati -
-
-
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ મખાના ચેવડો(Dryfruit makhana chevda recipe in Gujarati)
#GA4#Week13#Makhana Shivani Bhatt -
-
મખાના કાજુ મસાલા (Makhana Kaju Masala Recipe In Gujarati)
#AM3આપણે સૌ જાણીએ છીએ કે મખાના એ ખુબજ પૌષ્ટિક વસ્તુઓ માંની એક વસ્તુ છે જેનો રાંધણકલામાં ખુબજ ઓછો ઉપયોગ થતો આવ્યો છે. કારણકે તેના સ્વાદના કારણે ઘણા ઓછા લોકો દ્વારા તે પસંદ કરવામાં આવે છે. આજે આપણે આ જ મખાનામાંથી બનાવેલ એક શાક શીખીશું જેનું નામ છે મખાના કાજુ મસાલા... જેને પંજાબી ગ્રેવી બનાવી તેમાં મખાના નાંખી બનાવી સર્વ કરવા માં આવે છે. જે પૌષ્ટિક ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે. Neeti Patel -
-
મખાના ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
#GA4#Week13#post1#makhanaમેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન થી ભરપુર ટેસ્ટી અને હેલ્થી મખાના ચાટ Bhavna Odedra -
-
-
-
-
-
-
-
કાજુ પનીર મખાના કરી (Kaju paneer Makhana Curry Recipe in Gujarati)
#MW2#post1 #કાજુપનીર #મખાના આ કરી ખૂબ હેલ્ધી સાથે ટેસ્ટી કરી છે, જે દરેક ઉંમરની વ્યક્તિ માટે બેસ્ટ છે, મખાના માંથી કેલ્શિયમ, પનીર માથી પૌટીન, સાથે હેલ્ધી મસાલા વડે બનાવવામાં આવે છે જે એક નવો જ ટેસ્ટ આપે છે, તમે પણ ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14211848
ટિપ્પણીઓ (4)