ચીઝી સલાડ સેન્ડવીચ (Cheese salad sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર,કોબીજ અને કેપ્સીકમ ચોપર મા ચોપ કરી લો.બીટ છોલીને છીણી લો.ડુંગળી ઝીણી સમારી લો.હવે એક બાઉલમાં બધી સામગ્રીને ભેગી કરો.
- 2
ચાટ મસાલો અને મરી પાઉડર ઉમેરી ફરી મિક્સ કરી લો.હવે મિશ્રણમાં ચીઝ મેયોનીઝ અને ઓરેગાનો ઉમેરી એકદમ હળવા હાથે મિક્સ કરી લો.
- 3
બ્રેડ સ્લાઇસ પર બટર લગાવો.એક બાજુ કેચપ અને એક બાજુ ગ્રીન ચટણી લગાવી મિશ્રણને એક બાજુ બ્રેડ પર પાથરી બીજી બ્રેડ થી કવર કરી બંને બાજુ બટર લગાવી તવા પર શેકી લો.
- 4
ગેસ સ્લો કરીબંને બાજુ ક્રિસ્પી થાય એ રીતે શેકી લો.સર્વિંગ પ્લેટ માં કાઢી કટર થી કટ કરી ઉપર ચીઝ અને કેચપ થી ગાર્નિશ કરી ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરો.
- 5
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ સેન્ડવીચ
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌષ્ટિક સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#GA4#Week5#Beetroot#Salad#cookpad#cookpadIndia#cookpadgujarati સલાડ એ આપણી રસોઈમા ઘણો મહત્વનો ભાગ ભજવે છે.પણ ઘણા લોકોને એમાં ખાસ બાળકોને સલાડ ખાવાનું નથી ગમતું.એટલે મે આ રીતે કલરફુલ સલાડ બનાવી આપ્યું તો બાળકો તથા મોટા સૌને ખુબ ગમ્યું.અને કઈ પણ કાપવાની ઝંઝટ વગર સરળતાથી ફટાફટ પણ બની જાય છે. Komal Khatwani -
-
-
કોલેસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
#WDC#cookpadindia#cookpadgujrati Saroj Shah -
-
-
-
-
-
ગી્લ્ડ સેન્ડવીચ
ગરમા ગરમ ગી્લ્ડ સેન્ડવીચ એ અમારા ઘરમાં સૌથી વધારે બનતી અને બધાની મનભાવતી સ્ટી્ટ ફુડ ડીશ છે.#SFC Tejal Vaidya -
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ (Pineapple Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week8#sendwich#NSD Nidhi Jay Vinda -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
-
-
-
-
-
-
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#NSDબાળકો સલાડ ખાવાનું પસંદ કરતા નથી તો સેન્ડવીચ ના રૂપમાં બધા વેજીટેબલ ખાઇ લે છે Minal Rahul Bhakta -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#FD આ સેન્ડવીચ મારી અને મારી ફ્રેન્ડ ની feavrouite રેસીપી છે.અમે જ્યારે મળતા ત્યારે બનાવતા . આ એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી રેસીપી છે. Chintal Kashiwala Shah -
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975381
ટિપ્પણીઓ (28)