રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં 170ગ્રામ પાણી,4 ચમચી ખાંડ, 1ચમચી લિબૂના ફૂલ,જરૂર મુજબ મિઢું,1નાની ચમચી હલધર નાખીને બરાબર હલાવો.હવે તેમાં થોડો થોડો ચણાનો લોટ નાખતા જવાનો અને તેને 5 મિનિટ હલાવતા જવાનું.
- 2
હવે 10 મિનિટ રહેવા દો.એક ડીશ માં તેલ લગાવીને ત્યાર કરો.એક પેન માં સ્ટેન્ડ મૂકીને પાણી નાખીને ગરમ કરવા મુકો.હવે તપેલી માં 2ચમચી તેલ નાખી ને હલાવો.હવે બેટર માં1 ચમચી સોડા નાખો.તેની ઉપર 1 ચમચી પાણી નાખીને 1 મિનિટ સુધી હલાવો.અને બેટરને ડિશમાં પાથરી દો.
- 3
હવે ગરમ થયેલા પેનમાં ડીશ ને મૂકી દો.અને ઢાંકણ ઠાકી દો.15મિનિટ મીડીયમ ગેસ પર થવા દો.
- 4
ઉતાર્યા બાદ 5 મિનિટ બાદ તેમાં તેની ઉપર અડધો ગ્લાશપાણી પાથરી દો.હવે ઠડું થવા દો.હવે એક પેન માં તેલ રાઈ, મરચું, લીમડો, તલ નાખી ને વધાર કરો.તેમાં 2ચમચી ખાંડ,અને અડધો કપ પાણી નાખી ને ગરમ થવા દો.
- 5
હવે ઠડા પડેલા ખમણ ને કાપા પાડીને તેની ઉપર વધારને પાથરી દો.ઉપરથી લીલા નાળીયેર નું છીણ અને કોથમીર ભભરાવી દો. તો ત્યાર છે સર્વે કરવા માટે.લીલી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi -
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
-
-
-
-
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#MA બાળક જન્મે પછી પ્રથમ શબ્દ ' મા ' બોલે છે, કવિ બોટાદકારે, 'જનની ની જોડ સખી નહી જડે રે લોલ......' એ કાવ્ય દ્વારા 'મા 'નો મહિમા ગાયો છે.આજે મારી મમ્મી બનાવતી એ ખમણ ઢોકળાં ની રેસીપી લઇ ને આવી છું. Bhavnaben Adhiya -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
નાયલોન ખમણ (khaman recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૨#વિક્મીલ૩પોસ્ટ:૩સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
-
-
-
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)