રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને રવો લઈને ચાળી લો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં પાણી,હિંગ,મીઠું,તેલ,હળદર,ખાંડ અને લીંબુના ફુલ નાંખી ખાંડ ઓગળે ત્યાંસુધી મિક્સ કરો.
- 3
હવે પાણીનાં મિશ્રણ ને ધીમે ધીમે ચણાના લોટમાં એડ કરતાં જાવ અને હલાવતાં જાવ લમ્સ ના પડે તે રીતે મિક્સ કરવું હવે તેમાં આદું મરચાં પેસ્ટ નાખી મિક્સ કરી 10 મિનિટ સુધી ફૅટી લો.અને ત્યારબાદ 15 મિનિટ ઢાંકીને રહેવા દો.ત્યારબાદ ઈનો અને સોડા નાખી મિક્સ કરી લો.(2 મિનિટ સતત એકજ દિશામાં ફેટવું)
- 4
હવે સ્ટિમર ગરમ કરી એલ્યુમિનિયમ નું મોલ્ડ લઈ તેલથી ગ્રીસ કરી લો.અને તેમાં ઢોકળાં નું બેટર રેળી પહેલાં 10 મિનિટ ફુલ ગેસ પર અને પછી 15 મિનિટ ઘીમાં ગેસ પર સ્ટીમ કરો.અને ત્યારબાદ તેને એકદમ ઠનડું કરી ડીમોલ્ડ કરો.અને ચોરસ કાપા પાડી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં વઘારની સામગ્રી એડ કરી તેને ઢોકળાં પર રેળો. અને લાલમરચું અને કોથમીર અને,નાળિયેર પાઉડર થી ગાર્નીશ કરી 10 મિનિટ ઢાંકીને રહેવા દો ત્યારબાદ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
બેસન કઢી (ચટણી) (Besan Kadhi/ Chutney Recipe in Gujarati)
#besanchutney#besankadhi#kadhi#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh
More Recipes
ટિપ્પણીઓ (6)