ઢોકળા(Dhokala Recipe in Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#GA4
#Week4ખમણઢોકળા ગુજરાતી ના ફેમસ વાનગી છે.

ઢોકળા(Dhokala Recipe in Gujarati)

#GA4
#Week4ખમણઢોકળા ગુજરાતી ના ફેમસ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. ૨ વાટકીચોખા
  2. ૧ વાટકીચણા દાળ
  3. ૧/૨ વાટકીઅડદની દાળ
  4. ૨ વાટકી છાશ
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી મરચું લાલ
  7. ૨ ચમચી આદુ મરચાં લસણ પેસ્ટ
  8. ૧ ચમચી ધાણાજીરૂ
  9. ૧/૨ ચમચી સોડા
  10. ૨ ચમચી તલ
  11. ૩ /૪ ચમચી તેલ
  12. પાણી જરૂર મુજબ
  13. ધાણા ૧ ઝુડી
  14. ૨ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા ૩ દાળ અલગ અલગ પલાળો.૪/૫ કલાક પછી પીસી કાઢી સાથે દહીં ગરમ પાણી થી ૬/૭ કલાક પલાળી રાખો.

  2. 2

    પછી ખીરું માં બધા મસાલા કરી વાટેલુ લસણ નાખી દો. એક તપેલી મા પાણી નાખી ચારણી ઊંધી વળી મુકો.થાળીમા તેલ લગાવી ખીરાને રેડી લો.ને ૫ મીનીટ થવા દો.

  3. 3

    પછી ચમચી થી છેક કરી લો.ને કાપા પાડી વઘાર કરો. એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ લીમડો તલ નાખી ખમણઢોકળા પર રેડી હલાવી લો.ધાણા નાખી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

Similar Recipes